શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકની કલમે

    હસતા હસતા સફળ થવાય

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    July 2022

    Views: 1150 Comments

    હમણાં જ UPSCનું પરિણામ જાહેર થયું, જેઓ સારા માર્ક્સ સાથે પાસ થયા એમને અભિનંદન મળ્યા અને જેઓ નાપાસ થયા એમને આશ્વાસન મળ્યું કે આનાથી પણ વધારે મહેનત કરો તો અવશ્ય પાસ થશો. આ વિષયે મને એક વાત યાદ આવી ગઈ. [...]

  • ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1997

    Views: 1470 Comments
  • સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 2020

    Views: 1740 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    July 2022

    Views: 1080 Comments

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ [...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. [...]

    july 2015

    Views: 1240 Comments
  • 🪔 અમૃતવાણી

    પ્રભુને પામવા સાધના આવશ્યક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે [...]

    may 2020

    Views: 1470 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃપ્રસંગ

    મૂડી રોકાણ અને ધનનો સદ્‌વ્યય

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    July 2022

    Views: 980 Comments

    (શ્રીમા શારદાદેવી છે ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્‌ની પણ મા અને અસત્‌ની પણ મા’. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું [...]

  • 🪔 માતૃવાણી

    સત્-અસત્ નો વિચાર કરો

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    જેવી રીતે વાયુ વાદળાંને હાંકી કાઢે છે, તેવી જ રીતે ભગવાનનું નામ મનને ઢાંકી દઇને વિષયલોલુપતાના મેઘને છિન્નભિન્ન [...]

    may 2018

    Views: 1430 Comments
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ મેં  મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, [...]

    march 2017

    Views: 1240 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકપ્રસંગ

    વેદાંત અને વનભોજન

    ✍🏻 ‘મુમુક્ષુ’

    July 2022

    Views: 1060 Comments

    (સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી [...]

  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ-મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે [...]

    September 1997

    Views: 1370 Comments
  • 🪔 વિવેકપ્રસંગ

    એલિસ ઇન વન્ડરલેન્ડ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    (સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી [...]

    June 2022

    Views: 1900 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવાપ્રેરણા

    ચિંતાનું ઓસડ-ચિંતન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2022

    Views: 3150 Comments

    મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને [...]

  • 🪔 યુવજગત

    તેં શું કર્યું ?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ [...]

    august 2019

    Views: 1450 Comments
  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) (માર્ચ, ૨૦૧૯થી આગળ) મેં ડૉ. કલામને સ્વામીજીના ભારત પરિભ્રમણ સમયના એક પ્રસંગની વાત [...]

    may 2019

    Views: 1240 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    પૂર્વજન્મના સંસ્કાર

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    July 2022

    Views: 1120 Comments

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે ગયા ત્યાર પછીના થોડા દિવસોની આ ઘટના [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક [...]

    June 2022

    Views: 1740 Comments
  • 🪔 પાર્ષદપ્રસંગ

    સાગર મંથન કરી રત્ન મેળવવા

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક [...]

    April 2022

    Views: 2880 Comments

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    ધ્યાન-અભ્યાસ

    ✍🏻 સ્વામી માધવાનંદ

    July 2022

    Views: 1280 Comments

    ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં [...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્ર્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું [...]

    september 2017

    Views: 1530 Comments
  • 🪔 અધ્યાત્મ

    સપનાં જેવો સંસાર

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    ‘જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત!’ આપણું બધું આધ્યાત્મિક સાહિત્ય ‘જાગવા’ની વાત પર ભાર [...]

    march 2017

    Views: 1270 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી

    June 2022

    Views: 1050 Comments

    ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ

    ✍🏻 ડાંકૃતિ ધોળકિયા

    માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ [...]

    September 2016

    Views: 1240 Comments
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના [...]

    october 2020

    Views: 1700 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    December 2021

    Views: 1950 Comments

    ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આ વિશ્ર્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं [...]

    april 2018

    Views: 1430 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।19।। ‘જે આ આત્માને [...]

    june 2012

    Views: 1720 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ