દિવ્યવાણી
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्॥
दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात्।
शान्तोमुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान्विमोचयेत्॥
સૌ સુખી થાઓ, સૌ નીરોગી થાઓ, સૌ સારી વસ્તુ પારખી શકો,
કોઈ દુ:ખી ન હો. દુર્જન સજ્જન થાઓ,
સજ્જન શાન્તિ મેળવો, શાન્ત બંધનમુક્ત બનો,
અને પોતે મુક્ત બીજાને મુક્તિ આપે.
Total Views: 86
Your Content Goes Here



