श्री राम प्रणामः
आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्,
लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्।।१।।
रामाय रामचन्द्राय रामभद्राय वेधसे,
रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।।२।।
શ્રી રામ પ્રણામ
૧. દુ:ખોનો નાશ કરનારા, સમસ્ત ઐશ્વર્યોના દાતા, પ્રાણીમાત્રને પ્રિય શ્રીરામચન્દ્રજીને હું વારંવાર નમસ્કાર કરું છું.
૨. (સમસ્ત પ્રાણીઓમાં રમી રહેલા) શ્રીરામને, શ્રીરામચન્દ્રને, શ્રીરામભદ્રને, વેધા (વિષ્ણુ)રૂપ શ્રીરઘુનાથજીને, જગતના નાથ શ્રીસીતાજીના પતિને નમસ્કાર (છે.)
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “શ્રીરામનામસંકીર્તન”માંથી, પૃ. ૩૦-૩૧)
Total Views: 132
Your Content Goes Here



