આ રહી એ

આશિમુદ્રાની હથેળી

પાંચેય આંગળીએ

અમૃત ઝરે એને

ટેરવે ટેરવે અમૃત ઝરે

મંદ મંદ સંગ બળે…

એ અજવાળે અજવાળે

આનંદના આવાસભણી

પગ વળે!

– ભાનુપ્રસાદ પંડ્યા

Total Views: 152
By Published On: May 1, 1996Categories: Bhanuprasad Pandya, Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram