ॐ भूर्भुवः स्वः।
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि।
धियो यो नः प्रचोदयात्॥

– ऋग्वेद, ३-६२-१०

મનોબળ માટે પ્રાર્થના

અમે સર્જનહારના તે વરદ પ્રકાશનું ધ્યાન કરીએ છીએ,
જે પૃથ્વી, આકાશ અને સ્વર્ગને વ્યાપી રહ્યું છે.
જેથી તે (સર્જનહાર) અમારી માનસિક શક્તિને ઉચ્ચતા ભણી પ્રેરે.

– ઋગ્વેદ, ૩-૬૨-૧૦

Total Views: 85
By Published On: April 22, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram