अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥
माता मे पार्वती देवी पिता देवो महेश्वरः ।
बांधवा: शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥
હે અન્નપૂર્ણા! હે સદાપૂર્ણ! હે શંકરનાં પ્રાણપ્રિયા; હે પાર્વતી! જ્ઞાન તથા વૈરાગ્યની સિદ્ધિ માટે ભિક્ષા આપો.
પાર્વતી દેવી મારી માતા છે, મહેશ્વર દેવ પિતા છે, શિવભક્તો બાંધવો છે અને ત્રણે ભુવન મારો દેશ છે.
(આદિ શંકરાચાર્ય કૃત ‘અન્નપૂર્ણા સ્તોત્ર’માંથી)
Total Views: 63
Your Content Goes Here



