સાગર ત્રિભેટે

ભારતી-તીર્થ-તીરે

જળની ઝાપટ ઝીલતાં

લોઢ લોઢ પડછંદે :

અડીખમ એકલ ખડકે

વજ્રમૂર્તિ શો ઊભો એક સંન્યાસી

યુગયુગ ચિરપ્રવાસી

ધરી ધર્મનો દંડ અડીખમ ને પડછંદ

કરતો સતત આહ્‌વાન

– જાગ! ઊઠ! મહાપ્રાણ!

Total Views: 62
By Published On: April 30, 2022Categories: Manohar Desai0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram