Achalananda Swami
🪔 દીપોત્સવી
સ્વામીજી એક અનન્ય ત્યાગ અને પ્રેરણામૂર્તિ
✍🏻 સ્વામી અચલાનંદ
november 2013
સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. (વારાણસી જેવા પવિત્ર શહેરમાં જન્મેલા અને કેળવણી મેળવેલ [...]