Apurvananda Swami
🪔 સંસ્મરણ
મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
december 2018
ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં [...]