🪔 દીપોત્સવી
પ્રજ્ઞાવંત ભારતીય કવિનો મનનીય કાવ્ય સંદેશ
✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડયા
December 2012
ડૉ.ભાનુપ્રસાદપંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પ્રાધ્યાપક હતા. એમને એમના ઉત્તમ કાવ્ય સર્જન માટે કુમાર ચંદ્રક, કવિ દલપતરામ એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય એકેડમીનાં [...]

🪔 ગીત
દુનિયાનાં લોક એનાં છૈયાં
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
October-November 1997
કાળઝાળ ડાકુ એક નીકળ્યો છે ધૂંઆફૂંઆ વગડા ને ગામ બધાં કંપે! નાસભાગ કરતાં સૌ માનવ ને વંન પશુ ફડફડતાં પંખીઓ અજંપે! ઘોડાના ડાબલા ખૂંદે છે [...]
🪔 કાવ્ય
ભગવતી નિવેદિતાની આશિમુદ્રા
✍🏻 ભાનુપ્રસાદ પંડ્યા
April-May 1996
આ રહી એ આશિમુદ્રાની હથેળી પાંચેય આંગળીએ અમૃત ઝરે એને ટેરવે ટેરવે અમૃત ઝરે મંદ મંદ સંગ બળે... એ અજવાળે અજવાળે આનંદના આવાસભણી પગ વળે! [...]
🪔 કાવ્ય
ઝળહળતો ઉજાસ
✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
March 1994
ઝળહળતો ઉજાસ પરમ હંસ! એવું દીઠું કે આવ્યા મમ આવાસ, દૂર-સમીપે ક્યાંક સૂણું તમ પગલાનો આભાસ! ભલે વસ્યા હો ગગનગોખમાં ક્યાંક તેજને દેશ, મારે દ્વાર [...]
🪔 કાવ્ય
પ્રગટ્યા પરમહંસ
✍🏻 ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા
May 1993
પ્રગટ્યા પરમહંસ એવું ભાસે કે દેવ! એકાએક દૂરથી આ આવ્યા હો મારે આવાસ! આંગણિયે આસપાસ લાગે કે ક્યાંક હું તો સુણું પગરવનો આભાસ! ભલે વસ્યા [...]




