• 🪔

    “પરિપ્રશ્નેન સેવયા”નો માનદંડ

    ✍🏻 ચંદ્રકાંત શેઠ

    March 1993

    Views: 610 Comments

    ‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી - આ છ ૠષિઓ [...]