Dilip Ranpura
🪔
જોઈએ તો કરશનદાસ જ!
✍🏻 દિલીપ રાણપુરા
June 1996
શ્રી દિલીપભાઇ રાણપુરા પ્રતિભાસંપન્ન વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક છે. એટલું જ નહીં તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય પણ રહ્યા છે. એમણે લખેલાં કેટલાંક રેખાચિત્રોમાં [...]