• 🪔 કાવ્ય

    એક નવા વિવેકાનંદને!

    ✍🏻 પ્રા. જ્યોત્સના ય. ત્રિવેદી

    April-May 1996

    Views: 1290 Comments

    તે દિવસે ગંગાજીને કિનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફૂલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી હતી [...]