Kishorlala Ghanshyamlal Mashruvala
🪔
મહાભિનિષ્ક્રમણ
✍🏻 કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
may 2013
નિત્ય બળતા અગ્નિમાં આ હાસ્યને આનંદ શા ? અંધારે અથડાતા, શોધો દીવો ન કાં ભલા ? આશરે ૨૫૬૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચમ્પારણ્યની ઉત્તરે [...]