
🪔 જ્ઞાનયોગ
આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2022
વિરોધાભાસ જ છે જીવન આપણે સવારે ઊઠીને એવી આશામાં અખબાર હાથમાં લઇએ છીએ કે કોઈ સારા સમાચાર વાંચવા મળે. પણ હવે આપણને પૂરતો અનુભવ થઈ [...]

🪔 સંપાદકની કલમે
હસતા હસતા સફળ થવાય
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2022
હમણાં જ UPSCનું પરિણામ જાહેર થયું, જેઓ સારા માર્ક્સ સાથે પાસ થયા એમને અભિનંદન મળ્યા અને જેઓ નાપાસ થયા એમને આશ્વાસન મળ્યું કે આનાથી પણ [...]

🪔 અંતરિક્ષ વિજ્ઞાન
તારાજડિત પતંગિયાની એક પાંખ
✍🏻
June 2022
ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં [...]

🪔 વિવેકપ્રસંગ
એલિસ ઇન વન્ડરલેન્ડ
✍🏻 ‘મુમુક્ષુ’
June 2022
(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી [...]

🪔 જ્ઞાનયોગ
હૃદયને સાગર જેવું બનાવો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2022
‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત નિર્જન હિમરાજીની ગોદમાં બ્રહ્મજ્ઞાનની દૈવી શાંતિ અને [...]

🪔 સંપાદકની કલમે
લોકશાહી કે સરમુખત્યારશાહી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2022
આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવની મુહુર્મુહુ ચરણધૂલિથી પવિત્ર બનેલ [...]

🪔 વિવેકપ્રસંગ
કેલિફોર્નિયામાં મીડ ભગિનીઓના ઘરે સ્વામી વિવેકાનંદ
✍🏻 ‘મુમુક્ષુ’
May 2022
સ્વામી વિવેકાનંદે મે 1893 થી ડિસેમ્બર 1896 સુધીની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન શિકાગો ધર્મ પરિષદમાં વિશ્વ વિખ્યાત પ્રવચનો આપ્યાં અને ત્યાર બાદ પૂર્વ અમેરિકાનાં અનેક [...]

🪔 સંપાદકીય
માયાજાળ અને માયાધીશ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની [...]

🪔 અવકાશ વિજ્ઞાન
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
આપણે અવકાશમાં જેમ જેમ વધુ ને વધુ દૂર જોતા જઈએ છીએ, તેમ તેમ આપણે ભૂતકાળમાં જોતા જઈએ છીએ. કારણ કે અવકાશમાં પ્રકાશની ઝડપ 3 લાખ [...]

🪔 વિવેકપ્રસંગ
“લો પહાડ”ની મુલાકાતે સ્વામી વિવેકાનંદ
✍🏻 ‘મુમુક્ષુ’
April 2022
પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the [...]

🪔 જ્ઞાનયોગ
સમય, અવકાશ, અને આત્મા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2022
“...માનવભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે, તે [...]

🪔 દિવ્યવાણી
સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે
✍🏻 સંપાદકીય
April 2022
સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે: “એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ [...]

🪔 અવકાશ વિજ્ઞાન
સુપરનોવા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
1. આપણી જેમ તારાઓનું પણ જન્મ અને મૃત્યુ છે. પોતાના જીવન દરમિયાન વિશાળકાય તારાઓ તેમના કેન્દ્રમાં ઘણા મોટા પ્રમાણમાં અણુ બળતણનું દહન કરતા હોય છે.

🪔 કર્મયોગ
બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુ
✍🏻 ‘આનંદ’
March 2022
‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી [...]

🪔 જ્ઞાનયોગ
મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
‘ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છેઃ ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ [...]

🪔 વિવેકપ્રસંગ
ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ
✍🏻 ‘મુમુક્ષુ’
March 2022
સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું ભગીરથકાર્ય એમના માથા પર ઢોળ્યું હતું. સ્વામીજીનાં [...]

🪔 દિવ્યવાણી
અંતરથી સાચા બનો
✍🏻 સંપાદકીય
March 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ [...]

🪔 ખગોળવિજ્ઞાન
હબલ સ્પેસ ટેલિસ્કોપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
આજે અવકાશના રહસ્યોનો તાળો મેળવવા માટે પૃથ્વીના પ્રદુષણથી ઉપર ઊઠી અવકાશની સફર કરવી પડે છે.

🪔 પર્યાવરણ
પ્રકાશનું પ્રદૂષણ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
સ્વામી વિવેકાનંદ કહે છે, 'વિસ્તાર એ જ જીવન છે અને સંકુચિતતા એ મૃત્યુ.'

🪔 વિવેકપ્રસંગ
ધ્યાન એ સૌથી મહાન સેવા છે
✍🏻 ‘મુમુક્ષુ’
February 2022
સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ પણ તેઓની સાથે હતાં. [...]

🪔 કર્મયોગ
સ્વાધીનતા માટેનો સંઘર્ષ
✍🏻 ‘આનંદ’
February 2022
સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1, પૃ.55 પર પ્રકાશિત થયેલ છે. [...]

🪔 જ્ઞાનયોગ
મૃત્યુ અને ધર્મની શરૂઆત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2022
જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે છે. આ પ્રવચનમાળાનું એક પ્રવચન [...]

🪔 દિવ્યવાણી
જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા
✍🏻 સંપાદકીય
February 2022
સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક [...]

🪔 સચિત્ર વિજ્ઞાન
જળચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2022

🪔 સંપાદકીય
દેવતાનું સુખ હોય છે આધ્યાત્મિક ધ્યાનમાં
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2022
આ અંકના સંપાદકીયથી આપણે સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ તેમનો અર્થવિસ્તાર કરીશું. સુવિચાર 1 પ્રથમ સુવિચારમાં સ્વામીજી કહે [...]

🪔 સચિત્ર વિજ્ઞાન
સૃજન સ્તંભો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
બાળ-તારાની એક અદ્ભુત છબી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
ગણિતનાં વિશ્વપ્રસિદ્ધ સમીકરણો-2
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
ગણિતનાં વિશ્વપ્રસિદ્ધ સમીકરણો-1
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
આપણું અદ્ભુત સૌરમંડળ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
હવામાન પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગનાં પરિણામો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
june 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
બોદ્વધધર્મનાં મુખ્ય યાત્રાસ્થળો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
may 2021

🪔 ચિત્રકથા
પંચ કેદાર પરિચય
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
april 2021

🪔 સચિત્ર વિજ્ઞાન
કેટલાંકરસપ્રદ તથ્યો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
march 2021
ઓક્સિજન વિશે વિચારો તો પહેલો જ વિચાર લીલાંછમ જંગલોનો આવે, પણ શું તમને ખબર છે કે પૃથ્વી પરનો અડધો અડધ ઓક્સિજન પ્લાન્કટોન અને સી-વીડ જેવા [...]

🪔 સચિત્ર વિજ્ઞાન
એન્ટાર્કટિકા : કેટલાક રસપ્રદ તથ્યો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2021
એન્ટાર્કટિકા વિશ્વનો સૌથી મોટો હિમખંડ છે જેમાં પૃથ્વીનું ૭૦% fresh water (પીવાલાયક પાણી) સંગ્રહિત છે.

🪔 સચિત્ર વિજ્ઞાન
વૃક્ષા રોપણના ફાયદાઓ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2021
વાયુમંડળ વૃક્ષો હવામાનો કાર્બન ડાયોક્સાઇડ (CO2) શોષી લે છે ઓક્સિજનનું ઉત્પાદન કરે છે.

🪔 સચિત્ર વિજ્ઞાન
બ્લેક હોલની તસવીર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2020
આપણા બ્રહ્માંડમાં બ્લેક હોલ એ સૌથી રહસ્યમય પદાર્થ છે.

🪔 સચિત્ર વિજ્ઞાન
બ્રહ્માંડનો ઇતિહાસ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2020
૧૩૭૦ કરોડ વર્ષ પહેલા બીગ બેંગ નામે ઓળખાતા એક પ્રચંડ વિસ્ફોટમાં આપણા બ્રહ્માંડની સૃષ્ટિ થઇ હતી.

🪔 સચિત્ર વિજ્ઞાન
તારાઓનું જીવનચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2020
બ્રહ્માંડમાં નાનાથી લઈ વિરાટકાય કદનાં વિભિન્ન તારાઓ હોય છે. જન્મથી લઇ મૃત્યુ સુધી તેઓ વિભિન્ન તબક્કાઓમાંથી પસાર થાય છે.

🪔 સચિત્ર વિજ્ઞાન
સૂર્ય વિશે કેટલાંક ચમકપ્રદ તથ્યો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2020
બાહ્ય અવકાશનું તાપમાન હજારો ડિગ્રી હોઈ શકે છે. છતાં આશ્ચર્યની વાત છે કે આપણે જો અવકાશમાં તરત હોઈએ તો આપણને ગરમ ના લાગે.

🪔 સચિત્ર વિજ્ઞાન
બ્લેક હૉલની સંરચના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2020
સિંગ્યુલારીટી : બ્લેક હોલના કેન્દ્ર પાર અનંત ઘનતાના ક્ષેત્રમાં પદાર્થદ્રવ્ય આકસ્મિક રીતે તૂટી પડ્યું તેને કહેવાય છે સિંગ્યુલારીટી.

🪔 સચિત્ર વિજ્ઞાન
સૌર બ્રહ્માંડ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2020
સુબ્રમણ્યન ચંદ્રશેખર FRS (19 ઓક્ટોબર, 1910થી 21 ઓગસ્ટ, 1995) ભારતીય-અમેરિકન ખગોળ-ભૌતિકશાસ્ત્રી

🪔 પ્રાસંગિક
પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
april 2020
આજે કોરોના વાઈરસરૂપ એક વૈશ્વિક પડકાર આપણી સમક્ષ આવી ઊભો છે. આ કટોકટીના સમયમાં આવો આપણે સૌ સ્વામી વિવેકાનંદની અભયવાણી યાદ કરીએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને [...]

🪔 સચિત્ર વિજ્ઞાન
ક્લાઇમેન્ટ ચેન્જ અને પર્યાવરણ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2020
છેલ્લા છ દશકોમાં વાર્ષિક સરેરાશ હવાનું તાપમાન 1.5 સે. વધ્યું છે.

🪔 પ્રેરક પ્રસંગ
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
march 2020
એક નર્તકી શિષ્યા સ્વામીજીનાં એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગેટે ૧૨ જાન્યુઆરી, ૧૯૦૦ના પોતાના પત્રમાં લખ્યું હતું : ‘ગઈકાલે કુલીન ઘરનાં અને સુસંસ્કૃત એક મહિલા [...]

🪔 સચિત્ર વિજ્ઞાન
આપણું સૌર મંડળ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2020
સૂર્યની અંદર 10,00,000 પૃથ્વીઓ સમાઈ શકે છે.

🪔 પ્રેરક પ્રસંગ
સોશિયલ મિડિયા અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
february 2020
ભારતની આધ્યાત્મિક ભેટ ૧૮૯૩ની શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ સ્વામી વિવેકાનંદે અમેરિકા અને યુરોપમાં વિસ્તૃત ભ્રમણ કરી ત્યાંનાં સંસ્કૃતિ, સમાજ, અને નાગરિકોનો [...]

🪔 પ્રેરક પ્રસંગ
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
february 2020
ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ પોતાનાં શિષ્યાં જોસેફાઈન મેક્લાઉડનું આમંત્રણ સ્વીકારીને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પધાર્યા છે. અહીંની ઉન્મુક્ત હવામાં તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો [...]

🪔 સચિત્ર વિજ્ઞાન
ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ : 100 વર્ષની મુસાફરી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2020
1916માં આલ્બર્ટ આઈન્સ્ટાઈને શોધ કરી કે જેમ તળાવમાં પથ્થરો ફેંકતા પાણીના તરંગો ફેલાય છે

🪔 પ્રેરક પ્રસંગ
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2020
ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં વેદાંતનો પ્રચાર કર્યો અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉદ્દેશને કાર્યાન્વિત કરવા ભારતમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ અદ્ભુત સંઘર્ષને [...]




