🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત
✍🏻 શ્રી મહેન્દ્ર જોશી
november 2017
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની નિવેદિતા)ની સ્વામી વિવેકાનંદ સાથે પહેલી [...]




