Omkareshwarananda Swami
🪔 પ્રાસંગિક
બેલુર મઠમાં ઈશુ ખ્રિસ્તની પૂજા
✍🏻 સ્વામી ઓંકારેશ્વરાનંદ
december 2018
આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી થશે. ડૉ.કાંજીલાલ કોલકાતાથી ફળમૂળ વગેરે [...]