Pravrajika Vrajprana
🪔 સાંપ્રત-સમાજ
અમેરિકામાં આધ્યાત્મિક દારિદ્રય નિવારણ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
March 1998
શાળાઓ, કૉલેજો, હૉસ્પિટલોનું સંચાલન, કુદરતી આફતોને સમયે રાહતનું આયોજન જેવી રામકૃષ્ણ મિશનની ભારતમાંની પ્રવૃત્તિઓ આવશ્યક અને ‘દેખાય તેવી’ છે. પણ વિદેશમાં, ઉદાહરણ તરીકે અમેરિકામાં, જ્યાં [...]