Rostislav Rybakov, Dr.
🪔
ભારત મારું ઘર છે (૨)
✍🏻 રોસ્ટીસ્લોવ રીબેકોવ
April 1992
(જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ) મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા ઉપર પત્રોનો જાણે કે રાફડો [...]