Sadhu T. Vasvani
🪔
ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ
✍🏻 સાધુ ટી. વાસવાણી
June 1994
વિવેકાનંદના જીવનની આ અદ્ભુત કથા છે તેમાં હું ઈશ્વરની કૃપા નિહાળું છું. કૉલેજજીવનના તીવ્ર બુદ્ધિશાળી, મીલ, સ્પૅન્સર, ડારવીન વગેરેના શિષ્ય વિવેકાનંદ મહાન યોગી શ્રીરામકૃષ્ણના પરિચયમાં [...]