
🪔 દીપોત્સવી
દુઃખ અને અશાંતિનું મૂળ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2021
ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને [...]

🪔 યુવજગત
દૃઢ ઇચ્છાશક્તિ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
july 2021
સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે. [...]

🪔 અધ્યાત્મ
ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
February 2021
આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન [...]

🪔 યુવજગત
ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
January 2021
પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. [...]

🪔 પ્રેરક પ્રસંગ
અંધારિયો કૂવો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 2020
તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે [...]

🪔 યુવજગત
ચારિત્ર્ય જ વિજયી બને છે
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
april 2020
માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય [...]
🪔 ચિંતન
ગીતા - એક ચિંતન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
april 2017
મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં । [...]
🪔
તમે પણ વધુ સારા માનવ બની શકો છો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
october 2013
આપણી મુશ્કેલીઓ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે [...]
🪔
તમે પણ વધુ સારા માનવ બની શકો છો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 2013
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’ શિબિરમાં આપેલ પ્રવચનનો શ્રીમતી મીનાક્ષીબહેન [...]
🪔
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
March 1994
(ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું [...]
🪔
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
Febuary 1994
(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે [...]
🪔 પ્રેરક પ્રસંગ
અંધ કૂવો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
march 1990
તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને આમજનતા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
january 1990
[સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં [...]
🪔
મહાભારતનાં મોતી (7) અણમોલ રત્ન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
december 1989
[આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં [...]
🪔
મહાભારતનાં મોતી (5) દૃષ્ટિનો તફાવત
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
november 1989
નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ [...]
🪔
તુલા-દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
october 1989
મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ [...]
🪔
મહાભારતનાં મોતી (4) અધિકાર મદ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
september 1989
પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે. [...]
🪔
મહાભારતનાં મોતી (3) અજોડ દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 1989
[મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી [...]

🪔
મહાભારતના મોતી (2) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
july 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ [...]

🪔
મહાભારતનાં મોતી (1) દીર્ઘસૂત્રી સુખી નર
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
june 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી [...]




