Sister Nivedita
🪔
ભારતીય નારીનું ભવિષ્યનું શિક્ષણ
✍🏻 સિસ્ટર નિવેદિતા
October-November 1994
અહીં ભારતમાં ભવિષ્યની નારીનું ચિત્ર આપણા મનમાં આવ્યા કરે છે. આપણી દૃષ્ટિ સમક્ષ તેની સુંદરતા તરે છે. તેનો અવાજ આપણને જાણે કે પોકાર પાડે છે. [...]