Subhananda Swami
🪔 દીપોત્સવી
સ્વામીજી ગરીબ અને રોગીનારાયણની સેવા માટે પ્રેરે છે
✍🏻 સ્વામી શુભાનંદ
november 2013
સ્વામી શુભાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. ચારુચંદ્રદાસ કે જેઓ પછીથી સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા લઈને [...]