🪔
શિક્ષણની ભારતીય પ્રણાલી
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
October-November 1994
(રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ભાષણનો ગુજરાતી અનુવાદ) આપણે રામકૃષ્ણ [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
november 2017
જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે [...]
🪔
શ્રીરામકૃષ્ણ મંદિર
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
december 2014
રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું વ્યાખ્યાન.- સં. મંદિર દરેક સંસ્કૃતિમાં જીવનનું અંગ [...]
🪔
કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
june 2014
અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. [...]

🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે - રામકૃષ્ણ મિશનનો મંત્ર - ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 1997
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં. આપણા દેશમાં ઈશ્વરના [...]
🪔
ઈશ્વર-સાક્ષાત્કારને પંથે-3
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1994
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) હું એક બીજી વાત [...]
🪔 પ્રાસંગિક
પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
january 1990
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ પ્રેરણાસ્રોત હતા. 93 વર્ષની ઉંમરે [...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
december 1989
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
september 1989
29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ [...]
🪔 પ્રાસંગિક
માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
august 1989
15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક ‘માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’ આજની [...]

🪔
શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
april 1989
(દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની [...]




