
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1997
ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાય વિશે બંગાળીમાં વાત કરતાં કહ્યું, ‘આ સંપ્રદાયમાં ત્રણ ઉપદેશો મુખ્ય છે- ‘નામે રુચિ’ (પ્રભુના [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
શ્રદ્ધા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
(અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય) વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ [...]
july 2013
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા
✍🏻 અક્ષયકુમાર સેન
(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. [...]
February 1993
શ્રીમા શારદાદેવી

🪔 માતૃપ્રસંગ
માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા
✍🏻 સ્વામી સારદેશાનંદ
(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી [...]
May 2022
🪔 માતૃવાણી
શ્રીઠાકુરનો ભક્તપ્રેમ
✍🏻 શ્રીમા શારદાદેવી
એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી [...]
february 2018
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખના
✍🏻 સ્વામી વિવેકાનંદ
જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા [...]
july 2014
🪔 વિવેકવાણી
માતૃત્વ અને સીતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતમાં નારીનો આદર્શ છે માતૃત્વ : પેલી અદ્ભુત, નિઃસ્વાર્થ, સર્વસહિષ્ણુ, સદા ક્ષમાશીલ માતા. પત્ની તેની પાછળ ચાલે, છાયા [...]
March 2012
યુવાપ્રેરણા
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયેલી તે અનુભૂતિ પછી વિદાય લેતા પહેલાં મેં તેમને પોરબંદર [...]
march 2019
🪔 યુવજગત
‘લવ ઇન્ડિયા’ - સ્વદેશભક્તિ પરિસંવાદ
સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક [...]
april 2019
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને [...]
september 2018
🪔 અધ્યાત્મ
અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી
✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’
આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, [...]
may 2019
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
દાસ્યભક્તિની પરાકાષ્ઠા - શશી મહારાજ
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો [...]
july 2017
🪔 પ્રાસંગિક
પ્રાસંગિક : કબીરસાહેબ
✍🏻 સ્વામી ગીતાનંદ
કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા [...]
june 2018
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો [...]
august 2012

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... મન ઇન્દ્રિયગમ્ય નથી, તમે એને સ્પર્શી શકતા નથી, એની સાથે કામ પાર પાડી શકાતું નથી. તમે [...]
october 2020
















