શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    પ્રેમ-પાથાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1994

    Views: 1450 Comments

    ૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના ઓરડામાં પથારીમાં સૂતા છે. ભક્તો સાથે અતિપરિશ્રમપૂર્વક વાતો કરી રહ્યા છે. તેમાંના એક છે ગિરીશ [...]

  • શક્તિતત્ત્વ-નિરૂપણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    december 2016

    Views: 1750 Comments
  • આવે નવચેતનાની લહેર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1993

    Views: 640 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સાધુસંગ એટલે પરમ શાંતિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    February 2022

    Views: 2950 Comments

    (શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે [...]

  • 🪔 અમૃતવાણી

    માનવીનું ભાવિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ [...]

    february 2018

    Views: 1170 Comments
  • 🪔 અમૃતવાણી

    માનવીનું સાચું સ્વરૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ [...]

    august 2020

    Views: 1200 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    શ્રીઠાકુરનો ભક્તપ્રેમ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    february 2018

    Views: 1560 Comments

    એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી રીતે જઈ શકું ? અહીં કોઈ ગાડી [...]

  • 🪔 માતૃવાણી

    મન અને તેની એકાગ્રતા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત [...]

    april 2018

    Views: 1760 Comments
  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    શ્રીરામકૃષ્ણ પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો [...]

    december 2017

    Views: 1190 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    સંન્યાસની ગરિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 1994

    Views: 1430 Comments

    જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા સાથે તે સહમત છે; પણ [...]

  • 🪔 વિવેકવાણી

    મનુષ્ય શરીરમાં જીવની પૂજા એ જ ઈશ્વરની પૂજા છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

      માનવમાત્રને ઈશ્વર સ્વરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકો નહિ; તમે તો માત્ર સેવા કરી શકો. જો [...]

    january 2015

    Views: 830 Comments
  • 🪔 વિવેકવાણી

    આપણી પ્રજાનો જીવનપ્રવાહ ધર્મ છે

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સમાજનું ધરમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે, તેવા ભારતના સુશિક્ષિત વર્ગના વિચારની સાથે હું સંમત છું. પણ તે કરવું [...]

    may 2018

    Views: 1090 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    January 2021

    Views: 1360 Comments

    પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. [...]

  • 🪔 યુવજગત

    દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    ૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ [...]

    September 2021

    Views: 1250 Comments
  • 🪔 યુવજગત

    નિઃસ્વાર્થ અને ચારિત્ર્યવાન યુવાનો ઉત્ક્રાંતિ સર્જી શકે

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    મિત્રો, બેલુર મઠની પવિત્ર ભૂમિ પર રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે યોજાયેલ બે દિવસના આ યુવસંમેલનમાં ભાગ [...]

    april 2019

    Views: 1370 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    May 1997

    Views: 680 Comments

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. [...]

    June 1997

    Views: 630 Comments
  • 🪔 અધ્યાત્મ

    અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી

    ✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’

    આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, [...]

    may 2019

    Views: 1030 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    રામરાજ્ય ક્યારે આવશે?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2022

    Views: 1920 Comments

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી [...]

  • 🪔 પ્રાસંગિક

    અવધૂતના ચોવીસ ગુરુ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, [...]

    july 2020

    Views: 1170 Comments
  • 🪔 પ્રાસંગિક

    પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    (અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે [...]

    february 2016

    Views: 1160 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    february 2021

    Views: 1290 Comments

    ગતાંકથી આગળ... योग નામના સાદા શબ્દથી ઓળખાતું અને વ્યવહારુ વેદાંત ગણાતું આ તત્ત્વદર્શન આમ ગુરુશિષ્ય પરંપરા દ્વારા અનેક પેઢીઓને પ્રાપ્ત થયું હતું. एवं, ‘આમ’ परम्परा, [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે ‘ધીર’પદ અને મનુષ્યમાંના શિવસ્વરૂપ વિશે કુમારસંભવમ્ અને સમુદ્રમંથનની કથાના માધ્યમથી જાણ્યું હતું. यततो ह्यपि कौन्तेय [...]

    september 2015

    Views: 940 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ભારતમાં ઉદ્યોગધંધામાં નવી સાહસિકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણા વેપારીઓ સામાન્યપણે આળસુ અને એશઆરામી હતા. વ્યાજવટાવથી એમને [...]

    march 2013

    Views: 880 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ