શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 Editorial

    ‘નિંદે ચાહે સંસાર’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1996

    Views: 1360 Comments

    ભગવાન બુદ્ધ મગધની રાજધાની રાજગૃહની સમીપ આવેલા વેણુવનમાં નિવાસ કરી રહ્યા હતા. રાજધાનીમાં ભારદ્વાજ નામનો એક ક્રોધી બ્રાહ્મણ રહેતો હતો. તેનો કોઈ નજીકનો સગો ભગવાન બુદ્ધનો શિષ્ય બન્યો એવું જ્યારે સાંભળ્યું ત્યારે તે અતિ ક્રોધે ભરાયો અને ભગવાન બુદ્ધ પાસે [...]

  • ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    july 2018

    Views: 990 Comments
  • પ્રાર્થનાનું ઔચિત્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2017

    Views: 1110 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    નીલ આકાશમાં ધવલ બગલાંની હાર

    ✍🏻 સ્વામી સારદાનંદ

    January 2022

    Views: 2100 Comments

    ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને [...]

  • 🪔 અમૃતવાણી

    અહેતુકી ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ [...]

    march 2017

    Views: 1020 Comments
  • 🪔 અમૃતવાણી

    અમૃતવાણી

    ✍🏻

    સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક [...]

    June 1996

    Views: 1360 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    december 2017

    Views: 1200 Comments

    શ્રીરામકૃષ્ણ પોતાને શું શું કરવાનું છે, તે ઠાકુરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું છે. જે કોઈ તેમનાં શ્રીચરણનો અનન્ય ભાવે આશ્રય સ્વીકારશે તેને માટે બધું [...]

  • 🪔 માતૃપ્રસંગ

    જન્મ-જન્માંતરનાં ‘મા’

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી [...]

    June 2022

    Views: 1420 Comments
  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાની હૈયાસૂઝ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    (શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા [...]

    January 2022

    Views: 2270 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻

    June 1996

    Views: 1420 Comments

    રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય [...]

  • 🪔 વિવેકવાણી

    મનુષ્યત્વનું ગૌરવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો [...]

    september 2014

    Views: 810 Comments
  • 🪔 વિવેકવાણી

    નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮  વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર [...]

    April 1992

    Views: 1330 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    સ્વામી વિવેકાનંદના જીવનનું પંચામૃત

    ✍🏻 ડૉ. ભદ્રાયુ વછરાજાની

    april 2020

    Views: 1550 Comments

    નરેન્દ્ર... પછી નરેન્દ્રનાથ... પછી સચ્ચિદાનંદ... પછી વિવેકાનંદ... કેટલાં નામ ! જેટલાં નામ, તેટલાં ભાવજગત ! એક વખત ખેતરીના મહારાજે કહ્યું, ‘સ્વામીજી, તમારું નામ બહુ અટપટું [...]

  • 🪔 યુવાપ્રેરણા

    યુવા વર્ગના શાશ્વત પ્રેરણાસ્રોત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન - ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવાદિનના રૂપમાં ઊજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી [...]

    January 2022

    Views: 1930 Comments
  • 🪔 યુવજગત

    પાયાનો સાચો ધર્મ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. [...]

    march 2020

    Views: 1300 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 આધ્યાત્મિકતા

    મંત્રદીક્ષા અને જપધ્યાન

    ✍🏻 સંકલન

    February 2022

    Views: 3790 Comments

    (2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ [...]

  • 🪔 અધ્યાત્મ

    સાધના

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. [...]

    april 2017

    Views: 920 Comments
  • 🪔 આધ્યાત્મિકતા

    મંત્રદીક્ષા અને જપધ્યાન

    ✍🏻 સંકલન

    (2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ [...]

    February 2022

    Views: 3790 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાતૃવાણી

    December 2021

    Views: 1420 Comments

    જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ [...]

  • 🪔 પ્રાસંગિક

    ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ

    ✍🏻 સ્વામી અદ્ભુતાનંદ

    એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક [...]

    february 2018

    Views: 1130 Comments
  • 🪔 પ્રાસંગિક

    અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન

    ✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા

    એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી [...]

    december 2019

    Views: 1070 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 2020

    Views: 1310 Comments

    ગતાંકથી આગળ... મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના આશ્રમમાં એક કૂતરો આવીને રહ્યો અને સાધુ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ [...]

    march 2016

    Views: 880 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે : यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ [...]

    April 2012

    Views: 850 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ