શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 દિવ્યવાણી

    સૂર્ય અને તારાઓ જ આપણો દેહ છે

    ✍🏻 સંપાદકીય

    April 2022

    Views: 3270 Comments

    સ્વામી વિવેકાનંદના “દિવ્યવાણી” નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. સ્વામીજી કહે છે: “એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ વધુ બાજુઓનો તમે વિકાસ કરો તેમ તેમ વધારે આત્માઓ તમને પ્રાપ્ત થશે અને આ સઘળા [...]

  • ‘કથામૃત’નો જાદુ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 1990

    Views: 1730 Comments
  • માનવ-મન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2016

    Views: 1030 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ‘પાછા આવજો!’

    ✍🏻 શ્રી ‘મ’

    January 2022

    Views: 2150 Comments

    પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ [...]

    July 2022

    Views: 850 Comments
  • 🪔 અમૃતવાણી

    મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને [...]

    september 2012

    Views: 1040 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    november 2017

    Views: 1240 Comments

    ‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી. અરે, ઈશુ ખ્રિસ્ત તો આ [...]

  • 🪔 માતૃવાણી

    સ્ત્રીઓએ કેવી રીતે જીવન જીવવું

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. [...]

    june 2018

    Views: 1530 Comments
  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    ‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી [...]

    november 2017

    Views: 1240 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકપ્રસંગ

    “લો પહાડ”ની મુલાકાતે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    April 2022

    Views: 2770 Comments

    પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the [...]

  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ પરિષદનું પ્રદાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના [...]

    September 2019

    Views: 1260 Comments
  • 🪔 વિવેકવાણી

    શિક્ષકની સહાય અને અનંતજ્ઞાનની જાગૃતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. (૩.૨૮૫) આ જ્ઞાન માનવીમાં અંતર્ગત છે. કોઈ જ્ઞાન બહારથી આવતું [...]

    september 2012

    Views: 820 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય જ વિજયી બને છે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    april 2020

    Views: 1180 Comments

    માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય [...]

  • 🪔 યુવજગત

    દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    ૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ [...]

    September 2021

    Views: 1250 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    હું છું આત્મા—માલિક અને મન છે મારું ગુલામ

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    January 2022

    Views: 1790 Comments

    ઈશ્વરદર્શન કરવું હોય તો સાધકમાં જોઈએ: ધીરજ, ખંત, શરીર ને મનની પવિત્રતા, આતુરતા, ષટ્સંપત્તિ એટલે કે શમ (ચિત્તની સ્થિરતા), દમ (ઈંદ્રિયનિગ્રહ), ઉપરતિ, (વિષયોમાં આસક્તિ ન [...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્ર્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું [...]

    september 2017

    Views: 1300 Comments
  • 🪔 અધ્યાત્મ

    સંગીતયોગ

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય [...]

    September 2016

    Views: 1000 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • Amara Divya Janni

    🪔 પ્રાસંગિક

    અમારાં દિવ્ય જનની

    ✍🏻 સારા ઓલી બુલ

    December 2021

    Views: 1170 Comments

    અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને [...]

  • 🪔 પ્રાસંગિક

    અવધૂતના ચોવીસ ગુરુ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, [...]

    july 2020

    Views: 1170 Comments
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ

    ✍🏻 ડાંકૃતિ ધોળકિયા

    માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ [...]

    September 2016

    Views: 1050 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    october 2020

    Views: 1340 Comments

    ગતાંકથી આગળ... મન ઇન્દ્રિયગમ્ય નથી, તમે એને સ્પર્શી શકતા નથી, એની સાથે કામ પાર પાડી શકાતું નથી. તમે જ્ઞાનતંતુતંત્ર સાથે કામ પાર પાડી શકો છો, [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् [...]

    February 2012

    Views: 830 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... શ્રીરામકૃષ્ણના શબ્દોમાં, કાચો અહં પાકો બનવો જોઈએ, તો શાનાથી અનાસક્તિ ? અહંકારથી, આપણા જનીનતંત્રમાં કેન્દ્રસ્થ નાના [...]

    august 2013

    Views: 890 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ