શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 દિવ્યવાણી

    અંતરથી સાચા બનો

    ✍🏻 સંપાદકીય

    March 2022

    Views: 4310 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ છીએ. આ બધા ભય જે આપણી પાછળ પડેલા છે, તે આપણા જડ દ્રવ્યમાં માનવાને કારણે [...]

  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    february 2013

    Views: 930 Comments
  • આરાસુરી શ્રીઅંબાજી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2017

    Views: 1120 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    માયા અહંકાર તરીકે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2021

    Views: 1820 Comments

    અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જ્ઞાનભક્તિરૂપી માખણ

    ✍🏻 શ્રી ‘મ’

    શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો [...]

    April 2022

    Views: 2550 Comments
  • 🪔 અમૃતવાણી

    જતો મત તતો પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. [...]

    november 2015

    Views: 1050 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    october 2017

    Views: 1060 Comments

    શ્રીરામકૃષ્ણ ઠાકુર પોતાના ભક્તોને શ્રાદ્ધનું અન્ન નહીં ખાવાનો ઉપદેશ આપતા; કારણ, એવો ખોરાક ભક્તને બાધાકારક છે. એ એક અપવાદ સિવાય તમે બીજો કોઈપણ ખોરાક પરમાત્માને [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્યકૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સાધના પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો અને તે સાથે જપ તથા ધ્યાન પણ કરતા રહો; જો [...]

    january 2018

    Views: 1250 Comments
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ આ  સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું [...]

    april 2017

    Views: 1270 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકપ્રસંગ

    ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    March 2022

    Views: 3820 Comments

    સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું ભગીરથકાર્ય એમના માથા પર ઢોળ્યું હતું. સ્વામીજીનાં [...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીમાના જીવનનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે [...]

    december 2014

    Views: 1000 Comments
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    રાષ્ટ્રના વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. તમે એ સમજો છો ? તમારે એનાં જ [...]

    May 2016

    Views: 920 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    પાયાનો સાચો ધર્મ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    march 2020

    Views: 1300 Comments

    દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની વાત એ છે કે તેમાંના [...]

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા-૧

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    August 2021

    Views: 1251 Comment

    શક્તિની આરાધના ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી પ્રચલિત છે. શક્તિસ્વરૂપિણી મા દુર્ગા મધુ-કૈટભ વગેરે દાનવોનો સંહાર કરવા માટે દેવોની આરાધનાના પ્રતિભાવ રૂપે સમયે સમયે વિભિન્ન રૂપોમાં પ્રગટ [...]

  • 🪔 આધ્યાત્મિકતા

    મંત્રદીક્ષા અને જપધ્યાન

    ✍🏻 સંકલન

    (2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ [...]

    February 2022

    Views: 3790 Comments
  • 🪔 અધ્યાત્મ

    લીરલબાઈ / લીળલબાઈની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવતની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા, એમને ત્યાં [...]

    july 2018

    Views: 1290 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    પ્રકૃતિં પરમામ્‌

    December 2021

    Views: 1160 Comments

    રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીગુરવે નમ:

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    ગુરુપૂર્ણિમાની વિશેષતા ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. અષાઢ માસની પૂર્ણિમા જ ગુરુપૂર્ણિમારૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ [...]

    July 2017

    Views: 1070 Comments
  • 🪔 પ્રાસંગિક

    અર્વાચીન યુગની વિશ્વવંદ્ય વિભૂતિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ

    ✍🏻 જવાહરલાલ નહેરુ

    શ્રી જવાહરલાલ નહેરુ જન્મશતાબ્દી પ્રસંગે [શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા [...]

    november 1989

    Views: 1380 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    september 2020

    Views: 1200 Comments

    ગતાંકથી આગળ... પછી ત્રીજું ને છેલ્લું આવે છે प्रत्यगात्मभूताश्च, ‘પોતાના અંતરાત્માની સૌથી નિકટ.’ આ શરીર આપણું બહિરંગ છે અને જ્ઞાનતંતુતંત્ર અને ઇન્દ્રિયતંત્ર અંતરંગ છે અર્થાત્ [...]

  • 🪔 શાસ્ત્ર

    ઈશ્વરનું અનાદિપણું

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને [...]

    October 2021

    Views: 1530 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही [...]

    september 2012

    Views: 1260 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ