શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2021

    Views: 1440 Comments

    સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્‌ભવે છે ‘શું આજના સમયમાં પણ આ આદર્શ ગ્રાહ્ય છે? ને જો ગ્રાહ્ય હોય તો એક આધુનિક [...]

  • સ્વામી વિવેકાનંદ - એક વૈશ્વિક વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2021

    Views: 1410 Comments
  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2013

    Views: 860 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2021

    Views: 1180 Comments

    વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? તીવ્ર વૈરાગ્ય દ્વારા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ [...]

  • 🪔 અમૃતવાણી

    સદ્ગુરુ ઇશ્વરપ્રેરિત હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી [...]

    December 2015

    Views: 980 Comments
  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો [...]

    july 2021

    Views: 1270 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    july 2017

    Views: 1200 Comments

    પ્ર : મારા પર ઈશ્ર્વરની કૃપા ક્યારે ઊતરશે ? ઉ : કોઈ માણસ સાધના કરે છે, માટે તેના પર પ્રભુની કૃપા થવી જ જોઈએ એવો [...]

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    નિર્ભયતા અને અનિષ્ટનો પ્રતિકાર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    January 2022

    Views: 1970 Comments

     

  • 🪔 વિવેકવાણી

    ભગવાન બુદ્ધની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર [...]

    May 1997

    Views: 840 Comments
  • 🪔 વિવેકવાણી

    સાચો દેશપ્રેમ કેળવીએ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; અને મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો [...]

    august 2018

    Views: 1120 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 અણ્ણા હજારે

    july 2019

    Views: 1240 Comments

    દેશના, સમાજના સાર્વત્રિક ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત [...]

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    શ્રીમાનાં દર્શન અને મંત્ર મળ્યાં

    ✍🏻 સ્વામી નિત્યસ્વરૂપાનંદ

    april 2021

    Views: 1290 Comments

    ૧૯૧૬માં મેટ્રિક પાસ કર્યા પછી મારું કાૅલેજનું શિક્ષણ શરૂ થયું. ૧૯૧૫માં સ્વામી પ્રેમાનંદજીએ મને કાૅલેજનું ભણતર પૂરું કરવાનું કહ્યું હતું. હું ઢાકા જઈને ત્યાંની જગન્નાથ [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 એક ચિંતન

    કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત [...]

    august 2016

    Views: 1110 Comments
  • 🪔 અધ્યાત્મ

    તેજની તરસ

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    જીવતા જીવને હવા વિના ચાલે નહીં, શ્વાસ લેવા માટે જરૂરી હવા વિના મૂંંઝારાનો પાર ન રહે, જીવતા જીવને [...]

    june 2016

    Views: 1040 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ)

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    August 2021

    Views: 1200 Comments

    સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે [...]

  • 🪔 પ્રાસંગિક

    અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ [...]

    august 2020

    Views: 1310 Comments
  • 🪔 પ્રાસંગિક

    ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ [...]

    January 1998

    Views: 900 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    જીવ-શિવ-ઐક્ય

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    june 2020

    Views: 1400 Comments

    મુંડક ઉપનિષદમાંના નીચેના બે શ્લોકોમાં જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપ-ઐક્યનું વિવેચન વૃક્ષ ઉપર નિવાસ કરતાં બે પક્ષીઓના દૃષ્ટાંત દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. મુંડક શબ્દના [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. [...]

    february 2018

    Views: 1180 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો [...]

    august 2012

    Views: 1720 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ