
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2021
મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું કિરણ પણ દેખાતું નથી અને ત્યારે મન પણ એવું ભાંગી પડે છે કે કોઈકવાર તો આત્મહત્યાના વિચારો તરફ દોડે છે [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
શ્રી વૃંદાવન દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
તીર્થમાં ઈશ્ર્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ [...]
september 2018

🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
વિષય વાસનાનું બંધન માયા એટલે શું ? આધ્યાત્મિક વિકાસના માર્ગમાં અડચણરૂપ થનાર કામ એટલે માયા. કામિની જ માયા [...]
june 2021
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
બાહ્ય અને આંતરશુદ્ધિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
કંદોઈની દુકાનોમાં આ જૂના નિયમોનો અનાદર થતો તમે હંમેશાં જોશો. તમે ત્યાં જોશો તો બધી મીઠાઈઓ ઉપર માખીઓ [...]
march 2017
🪔 વિવેકવાણી
ગૃહસ્થધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
* સ્વધર્મનું આચરણ કરો; આ છે સત્ય, સત્યનુંય સત્ય !... અલબત્ત, ખોટું કાંઈ પણ કરવું નહીં, કોઈને પણ [...]
february 2019
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
રોમરોમમાં રામકૃષ્ણ
✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી
ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી [...]
august 2016

🪔 અધ્યાત્મ
શીલ
✍🏻 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર [...]
june 2020
પ્રાસંગિક

🪔 પ્રાસંગિક
વેદોમાં રાષ્ટ્રગૌરવ
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
વેદ અત્યંત પ્રાચીનતમ સાહિત્ય છે. માનવસમાજના કલ્યાણ માટેની પૂર્ણ આચારસંહિતા જે સંસ્કૃતિમાં બનાવવામાં આવી છે તેનો મૂળ આધાર [...]
may 2021
🪔 પ્રાસંગિક
મહાકુંભ પર્વ
✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. [...]
july 2016
શાસ્ત્ર

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... યુ.એસ.એ.ના રાષ્ટ્રપતિ રીગન ક્ષત્રિય છે. સોવિયેત યુનિયનના ગોર્બાચેવનું પણ તેવું જ છે. આપણા વડાપ્રધાન પણ ક્ષત્રિય [...]
june 2021

🪔 શાસ્ત્ર
પરમેશ્વરની સર્વવ્યાપકતા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે [...]
December 2021
















