શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 2021

    Views: 1140 Comments

    ગતાંકથી આગળ... બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં બધાં કાર્યાે શ્રીકૃષ્ણની જેમ. શ્રીકૃષ્ણ યશોદાની પાસે ઢોંગ કરતા.’ શ્રીરામકૃષ્ણદેવે જાણે આ વાતનું સમર્થન કરતાં [...]

  • જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 1990

    Views: 1620 Comments
  • એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી-૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2015

    Views: 1090 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2021

    Views: 1120 Comments

    મોહમાં નાખનારી, અવિદ્યા માયા સિંહનું મહોરું પહેરેલો હરિ ખરે જ, ભયંકર લાગે છે. એની નાની બહેન રમતી હોય ત્યાં જઈ જોરથી એ ગર્જના કરે છે. [...]

  • 🪔 અમૃતવાણી

    કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યુંઃ [...]

    june 2012

    Views: 1570 Comments
  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં [...]

    April 2022

    Views: 2600 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    march 2017

    Views: 1050 Comments

    સરયૂબાલાદેવીની નોંધ મેં  મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, ‘બધા સારા આત્માઓ માટે અંતરાત્મા રડે છે.’ [...]

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    બુદ્ધનું જીવન ‘બહુજનસુખાય-હિતાય’ હતું

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    may 2019

    Views: 1410 Comments

    શાક્ય મુનિ હિંદુ ધર્મનો નાશ કરવા માટે નહીં, પણ એની પૂર્તિ કરવા આવ્યા હતા. તેઓ હિંદુ ધર્મના તર્કશુદ્ધ પરિણામ અને વિકાસ રૂપે હતા. ગૌતમ બુદ્ધ [...]

  • 🪔 વિવેકવાણી

    આપણી વિકૃતિનું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હિંદુ માનસ હંમેશાં સામાન્ય સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાઓને તારવનારું રહ્યું છે, પરંતુ વિશેષ ઘટનાઓ પરથી સામાન્ય સિદ્ધાંતને કદી [...]

    august 2013

    Views: 840 Comments
  • 🪔 વિવેકવાણી

    ભક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બેશક, એક નાનો હોય અને બીજો મોટો એટલો જ વિવિધતાનો અર્થ થતો નથી. સૌ કોઈ પોતે જે સ્થિતિમાં [...]

    february 2017

    Views: 1080 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    ‘લવ ઇન્ડિયા’ - સ્વદેશભક્તિ પરિસંવાદ

    april 2019

    Views: 1170 Comments

    સ્વામી વિવેકાનંદની શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯ને બુધવારે સવારે ૯ થી ૧ સુધી આશ્રમના વિવેક હાૅલમાં મરણોપરાંત પરમવીરચક્ર વિજેતા અને કારગીલ યુદ્ધ [...]

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    આનંદની શોધ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    march 2021

    Views: 1400 Comments

    જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. [...]

    July 1997

    Views: 1240 Comments
  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    અવતારનો કેટલોક વ્યવહાર એવો હોય છે, કે જેને આપણે બુદ્ધિથી સમજી શકતા નથી. અવતારના વ્યવહારમાં ખાંચા જણાય છે. [...]

    may 2018

    Views: 1230 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    કોરોનાનું ટેેન્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2021

    Views: 1440 Comments

    હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર વધારે ભયાવહ છે, તેને લીધે કોરોનાથી સંક્રમિત [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 શ્રી ભાણદેવ

    દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને [...]

    february 2018

    Views: 1040 Comments
  • 🪔 પ્રાસંગિક

    કોરોનાનું ટેેન્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર [...]

    june 2021

    Views: 1440 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    april 2020

    Views: 1560 Comments

    ગતાંકથી આગળ... પછી માનવ-વ્યક્તિત્વના ગહન પરિમાણનો સુંદર અભ્યાસ આવે છે. આ માનવ-વ્યક્તિતંત્રનાં પરિમાણો શાં છે તે આપણે જાણવાં જોઈએ. ઉપનિષદોમાં અને ગીતાના આ અધ્યાયમાં અહીં [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... સમગ્ર માનવજાત માટે વેદાંત એક મહાન સત્યની ઘોષણા કરે છે, એટલે તો, એ જાણવાને અને એ [...]

    august 2020

    Views: 1260 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણે અર્જુનને નિર્દેશેલી આ નવી ફિલસૂફી છેલ્લાં હજારો વર્ષોથી આપણા જીવનમાં વ્યક્ત થઈ નથી. પણ આજના [...]

    april 2013

    Views: 930 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ