
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
july 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે માનવભાવોની સાથે શરણાગત-વત્સલતા, ભક્ત-વત્સલતા, પતિતોદ્ધાર વગેરે દિવ્ય ભાવો પણ શ્રીરામકૃષ્ણમાં એકી સાથે જોવા મળે છે. [...]
શ્રીરામકૃષ્ણ

🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં [...]
April 2022
🪔 અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ પરમહંસ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
અમૃતવાણી સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી [...]
october 1989
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
ભારતમાતા કી જય હો !
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતના નવયુવકો ! તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. [...]
April 1993
🪔 વિવેકવાણી
શ્રદ્ધા અને શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે [...]
january 2013
અધ્યાત્મ

🪔 અધ્યાત્મ
આનંદની શોધ
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ [...]
march 2021
🪔 અધ્યાત્મ
નવધા ભક્તિ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
ઈશ્ર્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્ર્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ [...]
february 2017
પ્રાસંગિક

🪔 પ્રાસંગિક
મંત્રદીક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
18 જુલાઈ ગુરુપૂર્ણિમાના અવસરે [શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમનો આ [...]
july 1989
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 કુ. ઇલાબહેન શેઠ
હજુ હમણાં જ શ્રીકૃષ્ણ અને બલરામ ગુરુને આશ્રમેથી વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા પાછા ફર્યા છે. મથુરા આવ્યા ત્યારથી [...]
august 2017
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... ‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર [...]
september 2013
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ [...]
december 2018













