
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2021
(ગતાંકથી આગળ...) શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષાે પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી અને શાંતભાવે શ્રીરામની ઉપાસના કરી હતી. એક વાર દક્ષિણેશ્વરમાં જટાધારી નામના એક રામાયતી સાધુનું આગમન [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
વિવેક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે ? [...]
december 2012
🪔 અમૃતવાણી
ભક્તિયોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
24 મે, 1884, શનિવાર. દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં [...]
april 2018
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
આજે સેંકડો બુદ્ધોની જરૂર છે..
✍🏻 સ્વામી વિવેકાનંદ
પ્રિય મિસ નોબેલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની [...]
november 2017
🪔 વિવેકવાણી
નારીઓને બ્રહ્મવિધામાં અધિકાર છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
એ સમજવું અતિશય કઠણ થઈ પડે છે કે આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે શા માટે આટલો બધો [...]
June 1994
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
ભક્તકવિ સંત ગેમલજી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે...ના રચયિતા સંત કવિ ગેમલજી પ્રેમલક્ષણા ભક્તિમાં એક પ્રવાહ ગોપીભાવે [...]
january 2019
🪔 અધ્યાત્મ
બંસરી
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે [...]
april 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
ફૂલથીયે કોમળહૃદયી સ્વામી નિરંજનાનંદ
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી નિરંજન, નરેન્દ્ર અને બીજા શિષ્યો બાબુરામના વતન આંટપુર ગયા. ત્યાં તેમણે ધૂણીની સામે બેસીને ત્યાગની [...]
august 2017
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ અને વિશ્વની સંવાદિતા અર્થે ભારતનું પ્રદાન
✍🏻 આર્નોલ્ડ ટોયમ્બી
[વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયમ્બીએ રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્રમાં આપેલ આ અંગ્રેજી ભાષણ “Vedanta And The West” પત્રિકામાં [...]
february 1990
શાસ્ત્ર

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी [...]
may 2019
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ [...]
december 2018














