શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2021

    Views: 1150 Comments

    (ગતાંકથી આગળ...) અવતારના અલૌકિક જન્મ કોલકાતાથી લગભગ એંશી માઈલ દૂર આવેલા કામારપુકુર ગામમાં રહે ખુદીરામ ચટ્ટોપાધ્યાય એક અત્યંત ધાર્મિક, સત્યનિષ્ઠ ગરીબ બ્રાહ્મણ. કુળપરંપરાગત શ્રીરામચંદ્રની ભક્તિમાં તેઓ એટલા લીન કે શ્રીરઘુવીરની પૂજા કર્યા પછી જ અન્ન ગ્રહણ કરે. એક વાર તેઓ [...]

  • ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 1992

    Views: 1170 Comments
  • ‘નિંદક નિયરે રાખિયે’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 1993

    Views: 650 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    મૃત્યુ અને પુનર્જન્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    february 2021

    Views: 1510 Comments

    ભક્તિને અભાવે માણસ આટલી પીડા સહન કરે છે. એટલે, જીવનની છેલ્લી ઘડીએ મનમાં ભગવાનનો વિચાર જાગે તેમ વર્તવું જોઈએ. ભક્તિનો અભ્યાસ એ તેનો ઉપાય. જો [...]

  • 🪔 અમૃતવાણી

    આત્મજાગૃતિ પછીની અવસ્થા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ [...]

    august 2019

    Views: 1530 Comments
  • 🪔 અમૃતવાણી

    ગુરુની વિભાવના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્ર્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્ર્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર [...]

    july 2017

    Views: 1050 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    december 2016

    Views: 1350 Comments

    સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ વિવિધ પ્રકારે પોતાની રોજી મેળવતાં હતાં. આમાંના [...]

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રી શ્રી માં

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    december 2018

    Views: 1250 Comments

    સ્વામીજી શ્રીશ્રીમાને સાક્ષાત્ દેવી રૂપે જોતા. એકવાર એમણે બેલુર મઠમાં કહ્યું હતું,‘શ્રીશ્રીમા સરસ્વતીના રૂપે બગલાદેવીનો અવતાર છે. બહારથી તેઓ શાંતિથી પરિપૂર્ણ છે, પરંતુ ભીતરથી તેઓ [...]

  • 🪔 વિવેકવાણી

    સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સુશિક્ષિત યુવાનો યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો, તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી [...]

    september 1989

    Views: 1330 Comments
  • 🪔 વિવેકવાણી

    વિશ્વધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ [...]

    February 1993

    Views: 730 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2019

    Views: 1060 Comments

    (ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) ડૉ. અબ્દુલ કલામનો પ્રથમ પરિચય મને એમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ’ દ્વારા થયો. હું એમના [...]

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    February 2021

    Views: 1390 Comments

    આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન [...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્ર્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું [...]

    september 2017

    Views: 1310 Comments
  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે

    ✍🏻 શ્રી ભાણદેવ

    ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. [...]

    september 2018

    Views: 1160 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામનો જન્મ અને મહિમા

    ✍🏻 સ્વામી સુખાનંદ

    april 2021

    Views: 1220 Comments

    ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી. गिरि सरि सिंधु भार नहिं [...]

  • 🪔 પ્રાસંગિક

    મહાન સત્યોના ઉદ્ધોષક

    ✍🏻 ભગિની ક્રિસ્ટિન

    એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં [...]

    january 2020

    Views: 1110 Comments
  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ અને વિશ્વની સંવાદિતા અર્થે ભારતનું પ્રદાન

    ✍🏻 આર્નોલ્ડ ટોયમ્બી

    [વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયમ્બીએ રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્રમાં આપેલ આ અંગ્રેજી ભાષણ “Vedanta And The West” પત્રિકામાં [...]

    february 1990

    Views: 1580 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    january 2020

    Views: 1510 Comments

    ગતાંકથી આગળ... હવે પછીથી, સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યા પ્રમાણે, ભારતમાં મનની કેળવણી ઉપર ભાર દેવાની પ્રથમ આવશ્યકતા છે. તમે મંદિરમાં ગયા, ત્યાં તમે મનને ઘડ્યું [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ [...]

    december 2017

    Views: 1170 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ૧૯૮૬માં હું ટોકિયોમાં હતો, ત્યારે મારે માટે Luncheon (બપોરના ભોજન) સાથે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. [...]

    may 2020

    Views: 1290 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ