શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2021

    Views: 1150 Comments

    (ગતાંકથી આગળ...) જડવાદી સભ્યતાના પરિણામે આપણે માનતા થઈ ગયા છીએ : ‘પૈસો જ પરમેશ્વર છે.’ ‘પૈસા વગર એક ડગલું આગળ ન વધાય.’ આજના જમાનામાં પણ પૈસાનો સંપૂર્ણ ત્યાગ કરી કોઈ મનુષ્ય રહી શકે છે, આ વાતને પુરવાર કરવા શ્રીરામકૃષ્ણ ઉચ્ચતમ [...]

  • શક્તિતત્ત્વ-નિરૂપણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    december 2016

    Views: 1760 Comments
  • યુવા વર્ગ માટે પંચશીલ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1994

    Views: 1210 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2021

    Views: 1210 Comments

    બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોઇયા બને છે અને હજીયે [...]

  • 🪔 અમૃતવાણી

    અહેતુકી ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ [...]

    march 2017

    Views: 1030 Comments
  • 🪔 અમૃતવાણી

    આત્મજાગૃતિ પછીની અવસ્થા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ [...]

    august 2019

    Views: 1530 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    november 2016

    Views: 1120 Comments

    સરયૂબાલાદેવીની નોંધ : હવે અમે બાગબજારમાં શ્રીમાના ઘરની નજીક અમારું ઘર બદલ્યું હતું. હું શ્રીમા પાસે રોજ સાંજે જતી. . . . આજે તેઓ શ્રીમાના [...]

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મા કાલી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    october 2018

    Views: 1060 Comments

    ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ : મા કાલી : સને 1898માં કાશ્મીરમાં આ કાવ્ય રચાયું. ક્ષીરભવાનીની યાત્રાના દિવસો દરમ્યાન સ્વામીજી એવા ઉત્કટ આધ્યાત્મિક ભાવમાં નિમગ્ન થઈ ગયેલા [...]

  • 🪔 વિવેકવાણી

    લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ [...]

    february 2013

    Views: 880 Comments
  • 🪔 વિવેકવાણી

    નજર પાછળ નહિ પણ આગળ કરો !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હાથમાં ચોપડાં લઈને દરિયાકાંઠે લટારો મારવી, અહીંતહીંથી લીધેલા થોડા વણપચ્યા યુરોપીય વિચારોનું રટણ કર્યા કરવું ને જીવનના એકમાત્ર [...]

    october 2013

    Views: 900 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    નહીં માફ નીચું નિશાન

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    september 2016

    Views: 1430 Comments

    મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી નથી. ખરી વાત છે, ભગવાન [...]

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    જપમાળાનાં વિવિધ રૂપ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    December 2020

    Views: 2560 Comments

    સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા [...]

  • 🪔 અધ્યાત્મ

    જો ભજે હરિ કો સદા

    ✍🏻 રેખાબા સરવૈયા

    દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્ભુત હતી. શ્રીઠાકુરની [...]

    march 2019

    Views: 1120 Comments
  • 🪔 અધ્યાત્મ

    કબીર સાહેબની અવળવાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો, સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો... [...]

    june 2018

    Views: 1400 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    march 2021

    Views: 1270 Comments

    શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા. [...]

  • 🪔 પ્રાસંગિક

    અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત [...]

    february 2016

    Views: 1220 Comments
  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ

    ✍🏻 એક સંન્યાસી

    ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો [...]

    july 2016

    Views: 950 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    december 2019

    Views: 1150 Comments

    સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति [...]

    july 2012

    Views: 1610 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિકા (૭)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ સંધના એક વિદ્વાન સંન્યાસી હતા. ૨૭ ઑગષ્ટ ૧૯૮૯ના રોજ એક જીપ દુર્ઘટનામાં તેમનું દુ:ખદ [...]

    April 1990

    Views: 1500 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ