શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ - એક વૈશ્વિક વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2021

    Views: 1420 Comments

    વૈશ્વિકીકરણ થઈ ગયું છે, તેનાં ઘણાં પરિમાણો છે. તે એક એવો વિશાળ વિષય છે કે જેણે વિશ્વના તમામ લોકોનું ધ્યાન દોર્યું છે. અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, રાજકારણી, આધ્યાત્મિક લોકો તથા અન્ય વૈશ્વિકીકરણ અને તેની અસરો વિશે વાતો કરે છે. આમ વૈશ્વિકીકરણ એક [...]

  • જેટલા મત તેટલા પથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1993

    Views: 950 Comments
  • આજની તાતી આવશ્યકતા - શિક્ષકોનું સન્માન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2021

    Views: 1270 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2020

    Views: 1200 Comments

    સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત [...]

  • 🪔 અમૃતવાણી

    શ્રી વૃંદાવન દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    તીર્થમાં ઈશ્ર્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ [...]

    september 2018

    Views: 1200 Comments
  • 🪔 અમૃતવાણી

    એક સચ્ચિદાનંદ જ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ [...]

    april 2014

    Views: 1090 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    september 2016

    Views: 1010 Comments

    સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ અમે ઘેર પહોંચ્યાં. . . .ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યાં હતાં તે ઘડો પ્રાર્થના ખંડમાં [...]

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મારા બહાદુર શિષ્યોને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    june 2018

    Views: 1160 Comments

    પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ [...]

  • 🪔 વિવેકવાણી

    યુવાનોને સંબોધન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હવે મારે તમને કેટલીક સૂચનાઓ આપવાની છે. આ પત્ર તમારે માટે જ લખ્યો છે. આ સૂચનાઓને દિવસમાં એક [...]

    February 2012

    Views: 870 Comments
  • 🪔 વિવેકવાણી

    સફળતાનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સફળતાનું રહસ્ય સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે [...]

    January 1994

    Views: 1310 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    નવયુગના મહાન સમન્વયાચાર્ય-સ્વામી વિવેકાનંદ-૨

    ✍🏻 શ્રી ગુલાબભાઈ જાની

    august 2012

    Views: 2090 Comments

    સ્વામી વિવેકાનંદે લખ્યુંઃ ‘‘અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્માેપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે. શું આપણા ગુરુદેવ કહેતા ન હતા [...]

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    august 2020

    Views: 1300 Comments

    ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે

    ✍🏻 શ્રી ભાણદેવ

    ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. [...]

    september 2018

    Views: 1160 Comments
  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને [...]

    october 2017

    Views: 1020 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    મધુમયી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    january 2021

    Views: 1970 Comments

    मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ [...]

    february 1990

    Views: 1760 Comments
  • 🪔 પ્રાસંગિક

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી

    ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા [...]

    June 2022

    Views: 810 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    august 2019

    Views: 1270 Comments

    ગતાંકથી આગળ.... ત્યાં તમે ‘महाशनः’નો અર્થ જોઈ શકો છો, તૃષ્ણાઓનો અંત નથી. એકને તૃપ્ત કરો કે બીજી દસ ઊઠવાની જ. આજે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો [...]

    july 2017

    Views: 920 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... તો આ ૨૯મો શ્લોક એ ગહન વાત વ્યક્ત કરે છે. માનવી રજકણ નથી, પ્રાણી નથી પણ [...]

    november 2012

    Views: 870 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ