શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    માયાજાળ અને માયાધીશ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2022

    Views: 4590 Comments

    સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની પેઠે જુદા જુદા તારો ઉપર મરજી મુજબ જઈ શકીએ છીએ. અત્યારે તો કરોળિયો જાળમાં જે [...]

  • ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1993

    Views: 1050 Comments
  • પ્રેમ-પાથાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1994

    Views: 1660 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન

    ✍🏻 સ્વામી સારદાનંદ

    June 2022

    Views: 2090 Comments

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર [...]

  • 🪔 અમૃતવાણી

    મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ - ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને [...]

    july 2014

    Views: 1170 Comments
  • 🪔 અમૃતવાણી

    નરેન્દ્ર અખંડનું સ્થાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (હસીને) - એનો મર્દનો ભાવ (પુરુષ-ભાવ) અને મારો માદાભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન. ... ઠાકુર [...]

    november 2018

    Views: 1180 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃપ્રસંગ

    માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    May 2022

    Views: 4243 Comments

    (શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને  ભક્તોના આગ્રહનું માન રાખી [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્યકૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    શ્રીરામકૃષ્ણ ખરેખર શ્રીરામકૃષ્ણ સાક્ષાત્ ઈશ્ર્વર હતા. બીજાઓના શોકતાપ દૂર કરવા તેમણે આ માનવદેહ ધારણ કર્યો હતો. રાજા પોતાના [...]

    september 2017

    Views: 1480 Comments
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ ૧૨ ફેબ્રુઆરી, ૧૯૧૧ ઉદ્બોધન કાર્યાલય, કોલકાતા તે દિવસે શ્રીમા બલરામબાબુને ઘેર ગયાં હતાં. તેઓ આવ્યાં ત્યાર [...]

    june 2016

    Views: 1420 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકપ્રસંગ

    કેલિફોર્નિયામાં મીડ ભગિનીઓના ઘરે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ‘મુમુક્ષુ’

    May 2022

    Views: 3510 Comments

    સ્વામી વિવેકાનંદે મે 1893 થી ડિસેમ્બર 1896 સુધીની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન શિકાગો ધર્મ પરિષદમાં વિશ્વ વિખ્યાત પ્રવચનો આપ્યાં અને ત્યાર બાદ પૂર્વ અમેરિકાનાં અનેક [...]

  • 🪔 વિવેકવાણી

    સાચા સુધારકનાં લક્ષણો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો તમારે સાચેસાચા સુધારક થવું હોય તો તમારામાં આ ત્રણ બાબતો અવશ્ય હોવી જોઈએ. પ્રથમ તો સહૃદયતા. શું [...]

    june 2014

    Views: 1010 Comments
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ [...]

    july 2016

    Views: 1040 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    દેવમનુષ્યોને ધડનારી શ્રીરામકૃષ્ણની શિક્ષણપદ્ધતિ

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    September 2021

    Views: 1420 Comments

    ૧. પ્રકૃતિ પ્રમાણે શિક્ષણ શ્રીરામકૃષ્ણ હતા તો દક્ષિણેશ્વરના એક પૂજારી. વળી, તેઓ ઝાઝું ભણ્યા પણ ન હતા. પરંતુ બંગાળના ઉચ્ચ કુટુંબોમાં ઊછરેલા, પાશ્ચાત્ય કેળવણી પામેલા, [...]

  • 🪔 યુવજગત

    વિદ્યાર્થીજીવન માટે પંચશીલ

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    સુભાષિતની એક સૂક્તિ આપણને સરળ વિદ્યાર્થી જીવનઘડતરની પ્રેરણા આપતાં કહે છે- काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च। अल्पाहारी गृहत्यागी [...]

    april 2021

    Views: 1470 Comments
  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ [...]

    January 2021

    Views: 1520 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    June 2022

    Views: 1700 Comments

    (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’ પૃ. 97 પર પ્રકાશિત [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    બેદરકારને ધર્મલાભ થાય નહીં

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં [...]

    February 2022

    Views: 2650 Comments
  • 🪔 પાર્ષદપ્રસંગ

    પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક [...]

    June 2022

    Views: 1700 Comments

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી

    ✍🏻 સંકલન

    July 2022

    Views: 1110 Comments

    (સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્‍યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. [...]

    February 1998

    Views: 870 Comments
  • 🪔 અધ્યાત્મ

    સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય [...]

    january 2018

    Views: 1270 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    February 1998

    Views: 880 Comments

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી છે. -સં. શ્રીરામકૃષ્ણ હતા અપરિચિત [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામ-સંક્ષિપ્ત જીવન

    ✍🏻 સંકલન

    સ્તુતિ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥ હું શ્રીરામને, શ્રીરામચંદ્રને, સ્રષ્ટા શ્રીરામભદ્રને, રઘુઓના [...]

    march 2018

    Views: 1370 Comments
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ : યુવા શક્તિના નિત્ય નૂતન આદર્શ

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    દુનિયાના કોઈ પણ દેશના સર્વોત્તમ યુવકોની જેમ વિવેકાનંદ પણ ઉચ્ચ આદર્શ સેવતા હતા. કંઈક મહાન કરી બતાવવાની ઇચ્છા, [...]

    march 1990

    Views: 1740 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    આધ્યાત્મિક જીવન અને પવિત્રતા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    December 2021

    Views: 1630 Comments

    સખત ઉપાય આવશ્યક : આધ્યાત્મિક ક્ષેત્રમાં વેદાંત એલોપથીના જેવું છે, ક્યારેય પણ હોમિયોપથી જેવું નહીં. કારણ કે સાંસારિક બીમારી અત્યંત તકલીફવાળી બની ગઈ છે, એટલા [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ [...]

    december 2018

    Views: 1430 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ [...]

    august 2017

    Views: 1230 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ