
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2021
મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ રીતે જુએ છે, ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું, ‘જે માતા સામે મંદિરમાં બિરાજે છે અને જેનું પૂજન [...]
શ્રીરામકૃષ્ણ

🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ગુરુ કેમ કરીને મળે?
✍🏻 શ્રી ‘મ’
ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ [...]
July 2022
🪔 અમૃતવાણી
વૈરાગ્ય અને ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્ર્વર-ચિંતન કરે તો એ [...]
june 2017
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
સંન્યાસની ગરિમા
✍🏻 સ્વામી વિવેકાનંદ
જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં [...]
September 1994

🪔 વિવેકવાણી
સાચો દેશભક્ત
✍🏻 સ્વામી વિવેકાનંદ
બધા લોકો દેશ પ્રેમની વાતો કરે છે. હું પણ દેશ પ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો [...]
August 1997
અધ્યાત્મ

🪔 અધ્યાત્મ
કર્મ અને ચારિત્ર્ય....
✍🏻 સ્વામી વિવેકાનંદ
સંસ્કૃત ધાતુ ‘કૃ’ એટલે કરવું, એ પરથી કર્મ શબ્દ થયો છે. કર્મ એટલે તમામ કાર્યાે. પારિભાષિક અર્થમાં કર્મ [...]
August 2021
🪔 અધ્યાત્મ
માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’
✍🏻 ભગિની નિવેદિતા
(અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, [...]
september 2016
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના ધર્મની અદ્યતનતા
✍🏻 સ્વામી સ્મરણાનંદ
[સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ [...]
february 1990
🪔 પ્રાસંગિક
તહેવાર ત્રિવેણી
✍🏻 સંકલન
કલ્પતરુ શ્રી રામકૃષ્ણ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગમાં આવેલા ઇન્દ્રના ઉદ્યાનમાંના કલ્પવૃક્ષનો અવારનવાર ઉલ્લેખ જોવા મળે છે. આ વૃક્ષનાં [...]
january 2018
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... ‘ઉત્ક્રાંતિમાં અહંનું તાકીદનું મૂલ્ય છે; એ કામચલાઉ ભ્રાંતિ છે.’ એને અંતિમ સોપાન નહીં ગણો. એનાં ઉચ્ચતર [...]
september 2013
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગયા અંકમાં આપણે ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં નિર્દિષ્ટ ઇન્દ્રિયસંયમની આવશ્યકતા વિશે જાણ્યું, હવે આગળ... ૬૧મો શ્લોક કહે [...]
october 2015













