
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
જન્મ-મૃત્યુ એક ખેલ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2020
સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે... જીવનમાં સહુથી વધુ દુ :ખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના કુટુંબીજનો આઘાતથી ભાંગી પડે છે, વિહ્વળ અને અશાંત બની જાય છે. હજુ ગઈકાલ સુધી તો [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
જતો મત તતો પથ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. [...]
november 2015
🪔 અમૃતવાણી
વૃંદાવન દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે [...]
august 2017
સ્વામી વિવેકાનંદ

🪔 વિવેકપ્રસંગ
“લો પહાડ”ની મુલાકાતે સ્વામી વિવેકાનંદ
✍🏻 ‘મુમુક્ષુ’
પોતે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વિતાવેલ સમય દરમિયાન સ્વામી વિવેકાનંદે કેટલાંક પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. મેરી લુઈસ દ્વારા [...]
April 2022
🪔 વિવેકવાણી
શ્રદ્ધા અને શક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે [...]
january 2013
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે [...]
july 2017
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા [...]
december 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
મારા ગુરુદેવનો સ્વદેશપ્રેમ
✍🏻 ભગિની નિવેદિતા
ભારતમાતા સાથે લગાવ એક બાબત મારા ગુરુદેવની (સ્વામી વિવેકાનંદની) પ્રકૃતિમાં ઘર કરી ગઈ હતી તથા એને બરોબર કેવી [...]
january 2019
🪔 પ્રાસંગિક
દાસ્યભક્તિની પરાકાષ્ઠા - શશી મહારાજ
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ)ની ગુરુસેવા અતુલનીય અને અનુકરણીય છે. જો સેવા નામની કોઈ વસ્તુ આ જગતમાં હોય તો [...]
july 2017
શાસ્ત્ર

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... હૈદરાબાદની આ ભૂમિમાં જ, ત્રણ વરસ અગાઉ, મહાભારતના શાન્તિપર્વમાંના રાજધર્મ પરના ભીષ્મના વાર્તાલાપોનો અભ્યાસ આપણે કર્યો [...]
april 2021

🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પછી માનવ-વ્યક્તિત્વના ગહન પરિમાણનો સુંદર અભ્યાસ આવે છે. આ માનવ-વ્યક્તિતંત્રનાં પરિમાણો શાં છે તે આપણે જાણવાં [...]
april 2020













