શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    દુર્ગાપૂજા અને નવરાત્રી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    october 2020

    Views: 1040 Comments

    હે મા, દુર્ગતિનાશિની દુર્ગા ! કોરોના મહામારીના પ્રકોપથી રક્ષા કરો! ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ ધર્મ જ એવો છે, જેણે [...]

  • સ્વાધીન ભારત, જય હો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1998

    Views: 880 Comments
  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    may 2013

    Views: 860 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરદર્શનની આકાંક્ષા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    july 2020

    Views: 1270 Comments

    શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે ૯.૦૦ વાગ્યે ખાવાનું પામે છે, કેટલાક બપોરે, [...]

  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ [...]

    march 2021

    Views: 1470 Comments
  • 🪔 અમૃતવાણી

    સંસાર શા માટે ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) - બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી [...]

    december 2013

    Views: 1170 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    may 2016

    Views: 1230 Comments

    સરયૂબાલાદેવીની નોંધ જાન્યુઆરી, ૧૯૧૧ : ઉદ્બોધન કાર્યાલય, કોલકાતા. શુક્રવારે સવારે શ્રીમાન શોકહરણ અમારા પટલડાંગાના ઘેર આવ્યા અને કહ્યુંું, ‘આવતી કાલે અમે શ્રીમાને પગે લાગવા જવાના [...]

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    february 2018

    Views: 1240 Comments

    મહાત્મા બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ તથા હજરત મહંમદ વિશે તેમજ જૂના વખતના બીજા મહાત્માઓના સંબંધમાં મેં એવું વાંચ્યું છે કે તેઓ કોઈ પણ મનુષ્યની સન્મુખ ઊભા [...]

  • 🪔 વિવેકવાણી

    ત્યાગમૂર્તિ હિમાલય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણા પૂર્વજોની આ સ્વપ્નભૂમિ છે, જ્યાં ભારતમાતા પાર્વતીનો જન્મ થયો હતો. આ તે પવિત્ર ભૂમિ છે, જ્યાં આવીને [...]

    october 2016

    Views: 1050 Comments
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ભાઈઓ ! મારા ગુરુદેવ, મારા માલિક, મારા આદર્શ, જીવનમાં મારા ઈશ્વર એવા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉલ્લેખ કરીને તમે મારા [...]

    june 2016

    Views: 1060 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    શીલ

    ✍🏻 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’

    june 2020

    Views: 1310 Comments

    ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર આથમતો સૂર્ય પોતાના રંગો ઢોળતો હતો. એ [...]

  • 🪔 અધ્યાત્મ

    મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે [...]

    october 2017

    Views: 1090 Comments
  • 🪔 અધ્યાત્મ

    આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં

    ✍🏻 સ્વામી બુધાનંદ

    ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત [...]

    august 2020

    Views: 1300 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી?

    ✍🏻 દેવદત્ત પટનાયક

    october 2020

    Views: 1230 Comments

    ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી [...]

  • 🪔 પ્રાસંગિક

    કલ્પતરુ મહિમાગાન

    ✍🏻 સચિન દવે

    ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો [...]

    january 2016

    Views: 1060 Comments
  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 કુ. ઇલાબહેન શેઠ

    (ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે [...]

    october 2017

    Views: 1040 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    may 2019

    Views: 1180 Comments

    (ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी भगवती हि सा, बलाद् आकृष्य मोहाय महामाया [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો [...]

    july 2017

    Views: 920 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ઓગણીસમી સદીના આરંભમાં, શ્રીરામકૃષ્ણના પિતા ક્ષુદિરામ ચેટરજીના ગામના જમીનદારે એમને પોતાની તરફેણમાં કોર્ટમાં ખોટી જુબાની આપવા કહ્યું. એમણે [...]

    august 2018

    Views: 1120 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ