શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    september 2020

    Views: 1320 Comments

    ‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. બીજા શબ્દ બોલતાં પહેલાં એ મંચ પર બેઠેલા બધા ધર્મના પ્રખ્યાત પ્રતિનિધિ અને લગભગ સાત હજાર શ્રોતાઓ ઉત્સાહની ઉત્તુંગ લહેરથી [...]

  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2012

    Views: 1600 Comments
  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    february 2013

    Views: 930 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2020

    Views: 1130 Comments

    વિજય - ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણ - ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય [...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! [...]

    february 2014

    Views: 900 Comments
  • 🪔 અમૃતવાણી

    એક સચ્ચિદાનંદ જ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ [...]

    april 2014

    Views: 1090 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    ભારતને ઝૂંપડીઓમાંથી ઊભું થવા દો !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    january 2018

    Views: 990 Comments

    જ્યારે સેંકડો વિશાળહૃદયી નરનારીઓ જીવનના સુખોપભોગની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્રય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ ને વધુ ઊંડે ખૂંપતા જતા પોતાના લાખો [...]

  • 🪔 વિવેકવાણી

    ‘વિવેકાનંદનો અંતરનાદ’

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલા વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ [...]

    february 2014

    Views: 800 Comments
  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    દિવ્યતા કદી છેતરાઈ નથી અને છેતરાશે પણ નહીં. તે હંમેશાં પોતાનો પ્રભાવ પાડે છે અને ભૂલ કર્યા વિના [...]

    july 2017

    Views: 1190 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    સંસારીઓને ઉપદેશ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    june 2020

    Views: 1340 Comments

    (બેલુર મઠ : રવિવાર, ૧૦ જુલાઈ, ૧૯૨૭) આજે રવિવાર છે. શ્રીમહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)ના ખંડમાં ભક્તોની ભીડ છે. બારીસાલથી આવેલા ઉપદેશપ્રાર્થી ભક્ત નરનારીનું વૃંદ ઉપસ્થિત [...]

  • 🪔 અધ્યાત્મ

    સુખશાંતિની શોધમાં

    ✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી

    એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની [...]

    july 2020

    Views: 1270 Comments
  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 શ્રી ઇલાબહેન શેઠ

    (ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના [...]

    september 2017

    Views: 1140 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    october 2020

    Views: 1510 Comments

    સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ [...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્ગુરુનાં લક્ષણો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની [...]

    july 2020

    Views: 1130 Comments
  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે [...]

    august 2020

    Views: 1190 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    april 2019

    Views: 1060 Comments

    આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે ! સર્વ કાળ માટે સત્ય જ સુસંગત [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી [...]

    march 2020

    Views: 1220 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે ગીતાના બીજા અધ્યાયના ૬૦મા શ્લોકમાં નિર્દિષ્ટ ઇન્દ્રિયસંયમની આવશ્યકતા વિશે જાણ્યું, હવે આગળ... ૬૧મો શ્લોક કહે [...]

    october 2015

    Views: 1160 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ