
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
august 2020
(ગતાંકથી આગળ...) ‘બ્રહ્મવાદિન’ ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘ઉદ્બોધન’ પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. ઇંગ્લેન્ડમાં સ્વામીજીના શિષ્ય શ્રી. ઇ.ટી. સ્ટર્ડીએ વેદાન્ત પર એક અંગ્રેજી માસિક પત્રિકા [...]
શ્રીરામકૃષ્ણ

🪔 અમૃતવાણી
પ્રભુને પામવા સાધના આવશ્યક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે [...]
may 2020

🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો [...]
March 2022
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
વાસ્તવિકતા
✍🏻 સ્વામી વિવેકાનંદ
ઈશ્વરને સર્વત્ર જોવો અને સર્વમાં જોવો, અને ત્યારે જ હું જગતનો ખરો આનંદ લઈ શકું, એ વાત મેં [...]
may 2012
🪔 વિવેકવાણી
વિચારોનું અમરત્વ
✍🏻 સ્વામી વિવેકાનંદ
જ્યાં કશું નાશ પામતું નથી, જ્યાં ‘જીવનની અંદર’ પણ આપણે મૃત્યુની વચ્ચે જ રહીએ છીએ એવા આ વિશ્વમાં [...]
june 2013
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
સંગીતયોગ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય [...]
September 2016
🪔 અધ્યાત્મ
અધ્યાત્મનું સ્વરૂપ
✍🏻 શ્રી ભાણદેવ
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર [...]
june 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. [...]
february 2018
🪔 પ્રાસંગિક
તુલસીદાસજીની દૃષ્ટિમાં શ્રીરામ
✍🏻 પંડિત રામકિંકર ઉપાધ્યાય
૩ એપ્રિલ, રામનવમી પ્રસંગે પંડિત શ્રી રામકિંકર ઉપાધ્યાય તેમનાં "રામચરિતમાનસ" પરનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો 'રામચરિતમાનસ'નો [...]
april 1990
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે : यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ [...]
April 2012
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. [...]
april 2014











