શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    july 2020

    Views: 1520 Comments

    (ગતાંકથી આગળ...) ૧૦ મી ઓગસ્ટ, ૧૮૯૯ના પત્રમાં તેમણે સ્વામી બ્રહ્માનંદજીને લખ્યું, ‘સારદા લખે છે કે, માસિક બરાબર ચાલતું નથી. તેને કહેજો કે....મારી મુસાફરીનો અહેવાલ પ્રસિદ્ધ કરે અને પહેલેથી તેની બરાબર જાહેરાત કરે એટલે ગ્રાહકો માસિક માટે ધસારો કરશે. માસિકનો પોણો [...]

  • પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2015

    Views: 1030 Comments
  • એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2020

    Views: 1251 Comment

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    પહેલાં પ્રભુને પામો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2020

    Views: 1110 Comments

    એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે પણ, એ એકડાને ઉઠાવી લો તો, એ [...]

  • 🪔 અમૃતવાણી

    પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોકશિક્ષા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર - ‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક [...]

    june 2013

    Views: 870 Comments
  • 🪔 અમૃતવાણી

    એક સચ્ચિદાનંદ જ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ [...]

    april 2014

    Views: 1090 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    જગદંબાની ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    october 2017

    Views: 1050 Comments

    એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના [...]

  • 🪔 વિવેકવાણી

    શ્રદ્ધા અને શક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે [...]

    january 2013

    Views: 960 Comments
  • 🪔 વિવેકવાણી

    સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા [...]

    july 2014

    Views: 940 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    may 2020

    Views: 1350 Comments

    भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते । सम्प्राप्ते सन्निहिते काले न हि न हि रक्षति डुकृङ्करणे ।। 1।। मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुदिं्ध मनसि [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 શ્રી ઇલાબહેન શેઠ

    (ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના [...]

    september 2017

    Views: 1140 Comments
  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    અવતારની આત્મગોપનલીલા પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાની ઘટના એટલે આત્મગોપન. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે [...]

    june 2018

    Views: 1210 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 શ્રી ઉમાશંકર જોષી

    september 2020

    Views: 1250 Comments

    વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રાસંગિક : કબીરસાહેબ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા [...]

    june 2018

    Views: 1190 Comments
  • 🪔 પ્રાસંગિક

    અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ [...]

    february 2017

    Views: 1270 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    february 2019

    Views: 1340 Comments

    मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीनिर्र्ममो भूत्वा युध्यस्व विगतज्वरः।।30।। ‘સર્વ કર્મો મારામાં અર્પણ કરીને, આત્મનિષ્ઠ થઈને, આશા અને સ્વાર્થને છોડીને, મનના તાપથી મુક્ત થઈને તું યુદ્ધ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही [...]

    september 2012

    Views: 1260 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગયા અંકમાં આપણે વિષયો પરનું અનાસક્તિ જેમ સ્થિર પ્રજ્ઞા કે લક્ષણ જોયા. હવે આપણે અધ્યાય-૨ ના શ્લોક ૫૯નું [...]

    august 2015

    Views: 970 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ