
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150

🪔 સંપાદકીય
૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 2020
(ગતાંકથી આગળ...) એ જ વર્ષે સ્વામીજીએ સ્વામી બ્રહ્માનંદજીને એક પત્રમાં લખ્યું, ‘હરમોહન, કાલી, શરત, હરિ, માસ્ટર, જી.સી.ઘોષ, વગેરે બધા મળીને એક પત્રિકાના પ્રકાશનની વ્યવસ્થા કરે તો સારું.’ શ્રી હરમોહન મિત્ર (અનેક પુસ્તકોના પ્રકાશક), માસ્ટર મહાશય (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ - [...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
બ્રહ્મજ્ઞાનની સ્થિતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ [...]
october 2016
🪔 અમૃતવાણી
સર્વધર્મ સમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
પંડિત શ્રીયુત્ મણિ મલ્લિકની સાથે વાતો કરે છે. મણિ મલ્લિક બ્રાહ્મ-સમાજના અનુયાયી. પંડિત બ્રાહ્મ-સમાજના ગુણદોષ લઈને ઘોર વાદવિવાદ [...]
may 2018
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
મા કાલી
✍🏻 સ્વામી વિવેકાનંદ
ઊંફહશ વિંય ખજ્ઞવિંયિ : મા કાલી : સને 1898માં કાશ્મીરમાં આ કાવ્ય રચાયું. ક્ષીરભવાનીની યાત્રાના દિવસો દરમ્યાન સ્વામીજી [...]
october 2018
🪔 વિવેકવાણી
નવજાગૃતિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, [...]
August 1993
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ
✍🏻 શ્રી ભાણદેવ
૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા [...]
december 2017
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ
✍🏻 શ્રી ઇલાબહેન શેઠ
(ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના [...]
september 2017
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
ધ્યાન કેવી રીતે કરવું ?
✍🏻 સ્વામી શિવાનંદ
ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે [...]
february 2016
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ [...]
february 1990
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।, ‘કર્મનો ત્યાગ કર્યા વિના (કે વનવાસ સેવ્યા વિના), જનક જેવા [...]
july 2018
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) એ જ રીતે આંતરિક સ્થિરતા ન હોય એવા ચિત્તમાં ઉચ્ચ બૌદ્ધિક વિકાસની આશા પણ વ્યર્થ છે. [...]
april 2014











