શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    નમો નમો પ્રભુ વાક્ય મનાતીત...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1998

    Views: 910 Comments

    ૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે, તાજેતરમાં પોતે રચેલ શ્રીરામકૃષ્ણદેવનું આરતી-સ્તવન ‘ખંડન ભવબંધન’... ગાવાનું શરૂ કર્યું. સ્વામીજી પોતે જ મૃદંગ બજાવવા [...]

  • મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2018

    Views: 1440 Comments
  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2012

    Views: 1590 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ઈશ્વર તો છે આપણા પોતાના

    ✍🏻 શ્રી ‘મ’

    June 2022

    Views: 990 Comments

    ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ [...]

  • 🪔 અમૃતવાણી

    નરેન્દ્ર, રાખાલ આ બધા નિત્ય-સિદ્ધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ- નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્ર્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે [...]

    january 2018

    Views: 1200 Comments
  • 🪔 અમૃતવાણી

    સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, [...]

    november 2017

    Views: 1160 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો
  • 🪔 માતૃપ્રસંગ

    મા સાચે જ મા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    April 2022

    Views: 2433 Comments

    (1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના સંન્યાસી તેમજ ગૃહસ્થ ભક્તોના સાદર આહ્‌વાને તેઓ [...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ મેં  મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, [...]

    march 2017

    Views: 1040 Comments
  • 🪔 માતૃવાણી

    દિવ્ય કૃપા

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    તમારાં કાર્યોમાં અને બોલચાલમાં સરળ બનો. તમે બડભાગી છો એવો તમને અનુભવ થશે! તેમના આશીર્વાદ તો પૃથ્વી પરનાં [...]

    august 2017

    Views: 1190 Comments

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    February 1998

    Views: 820 Comments

    તેમના (શ્રીરામકૃષ્ણ)ના જન્મ સાથે જ સત્ય યુગનો (સુવર્ણ યુગનો) પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરી [...]

  • 🪔 વિવેકવાણી

    નૈનિતાલના મહમ્મદ શરફરાઝ હુસેનને લખાયેલો પત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અલમોડા, ૧૦મી જૂન, ૧૮૯૮  વહાલા મિત્ર, આપના પત્રની હું ખૂબ કદર કરું છું અને આપણી માતૃભૂમિ માટે ઈશ્વર [...]

    April 1992

    Views: 1320 Comments
  • 🪔 વિવેકવાણી

    સંન્યાસની ગરિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં [...]

    September 1994

    Views: 1410 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો
  • 🪔 યુવજગત

    પરિવર્તનની ક્ષમતા એ બુદ્ધિમત્તાનું માપ છે

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    September 2021

    Views: 1321 Comment

    સ્વામી વિવેકાનંદની એ એક મહાન ઉક્તિ છે કે તમારે જો વિચાર જ કરવા હોય તો, સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા [...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ [...]

    January 2021

    Views: 1360 Comments
  • 🪔 યુવજગત

    યુવાનોને

    ✍🏻 ડૉ. કિરણ બેદી

    (આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ અૅવોર્ડ પ્રાપ્ત કરનાર દેશનાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. અધિકારી શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર, ૧૯૯૫ના રોજ રવીન્દ્ર [...]

    june 2019

    Views: 1110 Comments

પાર્ષદ ગણ

વધુ વાંચો
  • 🪔 પાર્ષદપ્રસંગ

    દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    May 2022

    Views: 3781 Comment

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ [...]

    May 2022

    Views: 3781 Comment
  • 🪔 પાર્ષદપ્રસંગ

    પૂર્વજન્મના સંસ્કાર

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે [...]

    July 2022

    Views: 840 Comments

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 આધ્યાત્મિકતા

    મનની એકાગ્રતા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    June 2022

    Views: 870 Comments

    મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય, પ્રાણવાયુ સ્થિર થઈ જાય. અંતરની [...]

  • 🪔 અધ્યાત્મ

    અનાસક્તિ અથવા વૈરાગ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સદ્‌ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય [...]

    June 2022

    Views: 770 Comments
  • 🪔 અધ્યાત્મ

    જપમાળાનાં વિવિધ રૂપ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે [...]

    December 2020

    Views: 2540 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    January 1998

    Views: 890 Comments

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. [...]

  • 🪔 પ્રાસંગિક

    સહજાનંદ સ્વામી : જીવન અને સંદેશ

    ✍🏻

    ચૈત્ર સુદિ ૯ એટલે કે રામનવમીના દિવસે ભગવાનશ્રી સ્વામીનારાયણનો જન્મ ૩જી એપ્રિલ, ૧૭૮૧ (વિ.સં. ૧૮૩૭)ના રોજ અયોધ્યા પાસેના [...]

    april 2019

    Views: 940 Comments
  • 🪔 પ્રાસંગિક

    પ્રાસંગિક : દેવી માતા ગાયત્રી

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ. ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । [...]

    june 2018

    Views: 1210 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    ઈશ્વરનું અનાદિપણું

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October 2021

    Views: 1520 Comments

    અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને વિવસ્વતનો એની અગાઉ થયો હતો; તો અગાઉ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ [...]

    october 2017

    Views: 910 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણે અર્જુનને નિર્દેશેલી આ નવી ફિલસૂફી છેલ્લાં હજારો વર્ષોથી આપણા જીવનમાં વ્યક્ત થઈ નથી. પણ આજના [...]

    april 2013

    Views: 920 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ