શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 2020

    Views: 1300 Comments

      સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે જોયા છે અને બિરદાવ્યા છે. પણ તેમના પત્રકારિત્વના પાસાથી લોકો એટલા વાકેફ [...]

  • એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2020

    Views: 1251 Comment
  • રામરાજ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    april 2019

    Views: 1220 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરનાં વિવિધ રૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2019

    Views: 1280 Comments

    ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે  કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે [...]

  • 🪔 અમૃતવાણી

    ચાર પ્રકારના જીવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. સંસારને જાળના જેવો સમજો. જીવો [...]

    october 2015

    Views: 1710 Comments
  • 🪔 અમૃતવાણી

    ભક્તનું અભિમાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ [...]

    april 2016

    Views: 970 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    હિંદુધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    june 2017

    Views: 1160 Comments

    પવિત્ર આર્યાવર્તમાં પણ જેને પવિત્રમાં પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે તે આ ભૂમિ છે; જેના વિશે આપણા મહાન સ્મૃતિકાર મનુ ઉલ્લેખ કરે છે તે બ્રહ્માવર્ત [...]

  • 🪔 વિવેકવાણી

    બાહ્ય અને આંતરશુદ્ધિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કંદોઈની દુકાનોમાં આ જૂના નિયમોનો અનાદર થતો તમે હંમેશાં જોશો. તમે ત્યાં જોશો તો બધી મીઠાઈઓ ઉપર માખીઓ [...]

    march 2017

    Views: 1170 Comments
  • 🪔 વિવેકવાણી

    ઊઠો, જાગો!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે. આ [...]

    March 1994

    Views: 1240 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    વ્યાકુળતા જ અસલ સાધના

    ✍🏻 સ્વામી રાઘવાનંદ

    january 2019

    Views: 1220 Comments

    શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીના પ્રેરણાદાયી તેમજ આધ્યાત્મિકતાથી છલકતા વાર્તાલાપનું સ્વામી રાઘવાનંદ દ્વારા લિપિબદ્ધ સંકલન પ્રસ્તુત છે. ૧૫ જૂન, ૧૯૧૫ સ્વામી તુરીયાનંદ : સેવા કર્યા [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. [...]

    July 1997

    Views: 1250 Comments
  • 🪔 અધ્યાત્મ

    તેજની તરસ

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    જીવતા જીવને હવા વિના ચાલે નહીં, શ્વાસ લેવા માટે જરૂરી હવા વિના મૂંંઝારાનો પાર ન રહે, જીવતા જીવને [...]

    june 2016

    Views: 1040 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    મારી ભ્રમણગાથા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    september 2020

    Views: 1140 Comments

    હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં [...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ નાનક

    ✍🏻 સંકલન

    13 નવેમ્બર, ગુરુનાનક જયંતી પ્રસંગે શીખ ધર્મના સંસ્થાપક, સુપ્રસિદ્ધ સંત, માનવ-માનવ અને ધર્મ-ધર્મ વચ્ચેની એકતાના ઉદ્‌ગાતા ગુરુનાનકની 521મી [...]

    november 1989

    Views: 1480 Comments
  • 🪔 પ્રાસંગિક

    શિવાવતાર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં [...]

    february 1990

    Views: 1690 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    september 2018

    Views: 1280 Comments

    શ્રીકૃષ્ણ આટલા પ્રવૃત્તિશીલ શા માટે હતા ? પછીના શ્ર્લોકમાં એ તેનો ખુલાસો આપે છે : यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित:। मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આ વિશ્ર્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं [...]

    april 2018

    Views: 1260 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) સૌથી પ્રથમ બાબત છે તમારા ચિત્ત પાસેથી કામ લેવાની. આપણાં ચિત્ત પાસેથી આપણે ભાગ્યે જ કામ [...]

    may 2014

    Views: 970 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ