શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 2020

    Views: 1510 Comments

    રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન ઘણાં યુવા ભાઈ-બહેનોએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો : ‘હતાશા-નિરાશાની લાગણીમાંથી છુટકારો કેવી રીતે મેળવવો [...]

  • સાધુસંગ-સત્સંગ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    april 2017

    Views: 1210 Comments
  • આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    august 2014

    Views: 1160 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    આત્મજાગૃતિ પછીની અવસ્થા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    august 2019

    Views: 1530 Comments

    શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ [...]

  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મોહમાં નાખનારી, અવિદ્યા માયા સિંહનું મહોરું પહેરેલો હરિ ખરે જ, ભયંકર લાગે છે. એની નાની બહેન રમતી હોય [...]

    may 2021

    Views: 1120 Comments
  • 🪔 અમૃતવાણી

    ગુરુ એક સચ્ચિદાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સહુ આનંદ કરી રહ્યા છે. ઠાકુર કેશવને કહે છે, ‘તમે સ્વભાવ જોઈને શિષ્ય કરો નહિ, એટલે આમ તમારો [...]

    july 2018

    Views: 1130 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    મૂર્તિપૂજા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    april 2017

    Views: 1090 Comments

    રોમન કેથલિકો અને ગ્રીક ખ્રિસ્તીઓ મૂર્તિપૂજા માટે અમુક પ્રતિમાઓ રાખે છે; ઈશુ ખ્રિસ્ત અને તેની માતાની મૂર્તિઓને પૂજવામાં આવે છે. પ્રોટેસ્ટંટ પંથમાં મૂર્તિપૂજા નથી તેમ [...]

  • 🪔 વિવેકવાણી

    પ્રાણના ભોગે પણ સર્વકલ્યાણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षवः। ‘પ્રાણ જાય તો પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે [...]

    november 2014

    Views: 900 Comments
  • 🪔 વિવેકવાણી

    સંસ્કૃત ભાષાની વિશેષતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સૌ પ્રથમ તો આપણાં જે આધ્યાત્મિક રત્નો આપણા ગ્રંથોમાં સંગ્રહાયેલાં, એક અલ્પસંખ્ય લોકોના કબજામાં, મઠોમાં અને અરણ્યોમાં જાણે [...]

    january 2016

    Views: 1020 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ

    ✍🏻 સ્વામી રાઘવાનંદ

    december 2018

    Views: 1120 Comments

    સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે લાવી. સૂક્ષ્મ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિથી અને [...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. [...]

    February 1998

    Views: 720 Comments
  • 🪔 અધ્યાત્મ

    મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે [...]

    october 2017

    Views: 1090 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    august 2020

    Views: 1320 Comments

    સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રાસંગિક : દેવી માતા ગાયત્રી

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ. ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । [...]

    june 2018

    Views: 1220 Comments
  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીપરશુરામ

    વૈશાખ સુદિ ત્રીજને આપણે અક્ષય તૃતીયાના તહેવાર રૂપે ઉજવીએ છીએ. આ તહેવાર અને એની ઉજવણી ઘસાઈ ગયાં છે. [...]

    may 2018

    Views: 1230 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    july 2018

    Views: 1200 Comments

    શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।, ‘કર્મનો ત્યાગ કર્યા વિના (કે વનવાસ સેવ્યા વિના), જનક જેવા રાજાઓ સંસિદ્ધિને વર્યા છે ને તે પણ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ આપણને એ સત્ય કહેવા માગે છે : त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन। निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।45।। [...]

    june 2013

    Views: 1070 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) મહાભારતમાં (ગીતાના નહીં પણ ઉત્તર સિંધના) સંજય નામના રાજકુમારની કથા આવે છે. યુદ્ધમાં હારી જવાથી એ [...]

    march 2014

    Views: 1210 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ