શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી -૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    november 2019

    Views: 1200 Comments

    (ગતાંકથી આગળ.....) અંત્યજો પ્રત્યે કરુણા : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એક વાર કહ્યું હતું : ‘અફસોસ! દેશના ગરીબ લોકોનો કોઈ ખ્યાલ કરતું નથી. તેઓ જ આ દેશના [...]

  • શિવતત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2016

    Views: 1000 Comments
  • માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2012

    Views: 930 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    જગતના અરણ્યમાં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2019

    Views: 1040 Comments

    એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો [...]

  • 🪔 અમૃતવાણી

    જગતના અરણ્યમાં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી [...]

    april 2019

    Views: 1040 Comments
  • 🪔 અમૃતવાણી

    દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા [...]

    june 2019

    Views: 990 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    ભક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    february 2017

    Views: 1080 Comments

    બેશક, એક નાનો હોય અને બીજો મોટો એટલો જ વિવિધતાનો અર્થ થતો નથી. સૌ કોઈ પોતે જે સ્થિતિમાં મુકાયા હોય તે સ્થિતિમાં પોતાનો ભાગ બરાબર [...]

  • 🪔 વિવેકવાણી

    ભારતને ઝૂંપડીઓમાંથી ઊભું થવા દો !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્યારે સેંકડો વિશાળહૃદયી નરનારીઓ જીવનના સુખોપભોગની તમામ તૃષ્ણાનો ત્યાગ કરશે અને દારિદ્રય અને અજ્ઞાનની ગર્તામાં ધીમે ધીમે વધુ [...]

    january 2018

    Views: 990 Comments
  • 🪔 વિવેકવાણી

    મારો ઇશ્વર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    માત્ર એક જ વિચાર મારા મગજમાં વ્યાપી રહ્યો હતો, કે ભારતના લોકોનું જીવન ઊંચે લાવવા માટે યોજનારૂપી યંત્ર [...]

    October-November 1997

    Views: 1651 Comment

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2018

    Views: 1280 Comments

    સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી [...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મનું સ્વરૂપ

    ✍🏻 શ્રી ભાણદેવ

    જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર [...]

    june 2017

    Views: 1080 Comments

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    august 2020

    Views: 1190 Comments

    ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:। नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम् ॥ દેવીને નમસ્કાર, મહાદેવી શિવાને [...]

    october 2017

    Views: 1030 Comments
  • 🪔 પ્રાસંગિક

    ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ

    ✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી (અનુ. સુરમ્ય યશસ્વી મહેતા

    ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ [...]

    january 2017

    Views: 1130 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    may 2018

    Views: 890 Comments

    તૈત્તિરીય ઉપનિષદનો એક ભાગ आनन्दस्य मीमांसा, ‘આનંદની મીમાંસા’, શીર્ષક ધરાવે છે. અને એ ઉપનિષદ કહે છે : ‘બધા પ્રકારના માનવ આનંદો આત્માનંદના અંશરૂપ છે, आत्मानन्द [...]

  • 🪔 શાસ્ત્ર

    શાશ્વત અનાદિ બ્રહ્મ

    ✍🏻 સંકલન

    तदेतत् सत्यं यथा सुदीप्तात्पावकाद्विस्फुलिङ्गाः सहस्रशः प्रभवन्ते सरूपाः । तथाऽक्षराद्विविधाः सोम्य भावाः प्रजायन्ते तत्र चैवापियन्ति ।।2.1.1।। तत् एतत् આ [...]

    june 2019

    Views: 1110 Comments
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... પશ્ચિમના આખા ઇતિહાસમાં, માત્ર એક માનવીએ આ સાક્ષાત્કાર સાઘ્યો હતો. એ હતો સોક્રેટિસ. ડાયલોગ્ઝ ઓફ પ્લેટો [...]

    august 2012

    Views: 1730 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ