શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

આ અંક ઓનલાઇન વાંચો
ઓનલાઇન લવાજમ ભરો
  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૫

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 2019

    Views: 1090 Comments

    (ગતાંકથી આગળ) પાંચમી મહત્ત્વની વાત છે E - elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય બગાડે છે. આવી બાબતોને આપણા શેડ્યુલમાંથી સરળતાથી દૂર કરી શકાય છે. કેવી રીતે ? - [...]

  • લોકશાહી કે સરમુખત્યારશાહી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    June 2022

    Views: 1260 Comments
  • પ્રાર્થનાનું ઔચિત્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    june 2017

    Views: 1120 Comments

શ્રીરામકૃષ્ણ

વધુ વાંચો
  • 🪔 અમૃતવાણી

    નરેન્દ્ર અખંડનું સ્થાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2018

    Views: 1040 Comments

    શ્રીરામકૃષ્ણ (હસીને) - એનો મર્દનો ભાવ (પુરુષ-ભાવ) અને મારો માદાભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન. ... ઠાકુર ભાવપૂર્ણ થઈને નીચે ઊતરી આવીને નરેન્દ્રની પાસે [...]

  • 🪔 અમૃતવાણી

    એક રસદાયક કિસ્સો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના [...]

    may 2012

    Views: 1470 Comments
  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-શરણાગતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ [...]

    september 2016

    Views: 1100 Comments

શ્રીમા શારદાદેવી

વધુ વાંચો

સ્વામી વિવેકાનંદ

વધુ વાંચો
  • 🪔 વિવેકવાણી

    ભક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    december 2016

    Views: 940 Comments

    જગતમાં જે ભિન્ન ભિન્ન ધર્મો અસ્તિત્વ ધરાવે છે તે જો કે અનુષ્ઠાનના સ્વરૂપમાં જુદા પડે છે, તો પણ વાસ્તવિક રીતે બધા એક છે. કેટલેક સ્થળે [...]

  • 🪔 વિવેકવાણી

    આપણું રાષ્ટ્રીય જહાજ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મને લાગે છે કે હવે હું તમને રોકી રહ્યો છું, પણ એક વાત વધારે કહી લઉં. દેશબાંધવો! મારા [...]

    november 1989

    Views: 1380 Comments
  • 🪔 વિવેકવાણી

    શ્રીમાના જીવનનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે [...]

    december 2014

    Views: 1010 Comments

યુવાપ્રેરણા

વધુ વાંચો

પાર્ષદ ગણ

વધુ વાંચો

અધ્યાત્મ

વધુ વાંચો
  • 🪔 અધ્યાત્મ

    શ્રીરાધાકૃષ્ણ - યુગલસ્વરૂપ

    ✍🏻 શ્રી ભાણદેવ

    august 2018

    Views: 1260 Comments

    રાધાકૃષ્ણ સ્ત્રીપુરુષ નથી, સામાન્ય માનવીઓની જેમ કર્મોના પરિણામ રૂપે જન્મનાર પંચમહાભૂતવાળાં દેહધારી જીવ નથી. તેઓ સાક્ષાત્ સચ્ચિદાનંદઘનસ્વરૂપ છે અને લીલાની સિદ્ધિ માટે બે રૂપોમાં પ્રગટ [...]

પ્રાસંગિક

વધુ વાંચો
  • 🪔 પ્રાસંગિક

    અવધૂતના ચોવીસ ગુરુ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    july 2020

    Views: 1180 Comments

    ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને [...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા [...]

    march 1990

    Views: 1620 Comments
  • 🪔 પ્રાસંગિક

    સંવાદ અને વિવાદ

    ✍🏻 શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા

    તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : [...]

    april 2016

    Views: 1120 Comments

શાસ્ત્ર

વધુ વાંચો
  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    march 2018

    Views: 1120 Comments

    यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:। भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्॥13॥ ‘યજ્ઞનો શેષભાગ ખાતાં સારા માણસો સર્વપાપમાંથી મુક્તિ પામે છે; પરંતુ એથી ઊલટું, જે લોકો કેવળ [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः। न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।। ‘મનોરથ કરવાથી કે દીવાસ્વપ્નો જોવાથી [...]

    february 2013

    Views: 940 Comments
  • 🪔 શાસ્ત્ર

    ઈશ્વરનું અનાદિપણું

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અર્જુન બોલ્યો: अपरं भवतो जन्म परं जन्म विवस्वतः । कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।। ‘તમારો જન્મ પછી થયો અને [...]

    October 2021

    Views: 1530 Comments

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.
અમારા બધા જ અંકો સર્ચ કરો

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
અમારા બધા જ લેખકોની સૂચિ જુઓ

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
અમારા બધા જ વિષયોની સૂચિ જુઓ

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ
અમારી બધી જ લેખમાળા જુઓ